Saturday, September 6, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

જંત્રી દર રાતોરાત ન વધારો, સમય આપો : મુખ્યમંત્રીને બિલ્ડરોના સંગઠન ક્રેડાઈની રજુઆત

ક્રેડાઈના અમદાવાદના સભ્યો - હોદ્દેદારો સીએમને મળ્યા: બેઠક યોજાશે

aaspassdaily by aaspassdaily
2023-02-06 11:27:42
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત સરકારે જંત્રી દરમાં તાત્કાલિક અસરથી બમણો વધારો કરી નાખતા બિલ્ડરોમાં નારાજગી જોવા મળી છે. આજે બિલ્ડરોના સંગઠન ક્રેડાઈ (કન્ફરર્ડેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલોપર્સ ઇન્ડિયા)ના અમદાવાદના સભ્યો મુખ્યમંત્રીને મળ્યા હતા અને જંત્રી દરમાં રાતોરાત વધારો ન કરો અને સમય આપો તેવી રજુઆત કરી હતી.
સુરતના બિલ્ડરો સી.આર.પાટિલને મળ્યા હતા. અને જંત્રી દરનો તબક્કા વાર વધારો કરવા અને સમય આપવા માંગ કરેલી. નોટબંધીની જેમ રાતોરાત નિર્ણય સામે બિલ્ડરોએ વાંધો ઉઠાવ્યો છે. બિલ્ડરોના એસોસિએશને વાંધા સૂચનો મંગાવવા, સૂચિત જંત્રી લાગુ કરવા જેવી માંગ કરી છે. જંત્રી વધી, પરંતુ જીએસટી, સ્ટેમ્પ ડ્યુટી ઘટાડો જેવા પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરાયા છતાં કોઈ બદલાવ નથી. ડબલ જંત્રી દર થી નગરપાલિકા અને મહાનરપાલિકાના પ્રોપર્ટી ટેકસ વધશે અને પેઇડ એફએસઆઈ FSI પણ વધશે. ખેડૂતોની નવી જૂની શરતની જમીન પર પ્રીમિયમ પણ વધશે. કેપિટલ ગેઈન ટેક્સનો પણ પ્રશ્નો ઊભો થશે. તેવું બિલ્ડરો જણાવી રહ્યા છે.
રાજ્યભરના બિલ્ડરો ઝૂમ મિટિંગ કરી અને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આવતીકાલે મુખ્યમંત્રીને મહેસૂલ વિભાગના પરિપત્રને મુલતવી રાખવા ક્રેડાઈ ગુજરાતના સભ્યો રજૂઆત કરાશે. બિલ્ડર એસો. ૧ મેથી જંત્રી દરનો વધારો કરવા માંગ કરશે. અગર સરકાર પરિપત્રમાં સુધારો નહીં કરે તો બિલ્ડરો વિરોધ નોંધાવશે.

Tags: creadai ahmedabad meet cmgujaratjantry
Previous Post

રામલલાની મૂર્તિ તૈયાર કરવા માટે ન છીણી, ન હથોડી…!!

Next Post

પાકિસ્તાનમાં ક્રિકેટ સ્ટેડીયમ બહાર બોમ્બ વિસ્ફોટ

aaspassdaily

aaspassdaily

Related News

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ
તાજા સમાચાર

પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિ વચ્ચે ડેમ તૂટવાની ભીતિ : ૧૫ ગામ ઉપર સંકટ

September 6, 2025
અગલે બરસ તું જલ્દી આના
તાજા સમાચાર

અગલે બરસ તું જલ્દી આના

September 6, 2025
પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય
તાજા સમાચાર

પ્રધાનમંત્રી મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભાગ લેવા અમેરિકા નહીં જાય

September 6, 2025
Next Post
પાકિસ્તાનમાં ક્રિકેટ સ્ટેડીયમ બહાર બોમ્બ વિસ્ફોટ

પાકિસ્તાનમાં ક્રિકેટ સ્ટેડીયમ બહાર બોમ્બ વિસ્ફોટ

ગરવી ગુજરાતની સફર: આઠ દિવસ માટે રેલવેની સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન, SOUથી દ્વારકા સુધીના થશે દર્શન

ગરવી ગુજરાતની સફર: આઠ દિવસ માટે રેલવેની સ્પેશ્યલ ટૂરિસ્ટ ટ્રેન, SOUથી દ્વારકા સુધીના થશે દર્શન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.