Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ડચ શોધકર્તા ફ્રેન્ક હૂગરબીટ્સએ ભૂકંપ અંગે ભવિષ્યવાણી કરી હતી

ટ્વિટમાં લખ્યું કે, 'ટૂંક સમયમાં કે થોડા સમય પછી દક્ષિણ-મધ્ય તૂર્કી, જોર્ડન, સીરિયા, લેબનાનમાં M~ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે

aaspassdaily by aaspassdaily
2023-02-07 11:00:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

તૂર્કીમાં આવેલો આંચકાની તીવ્રતા એટલી તેજ હતી કે તેની અસર સાઈપ્રસ, ગ્રીસ, જોર્ડન, લેબનાન, સીરિયા, યૂકે, ઈરાક અને જ્યોર્જિયા સહિતનાં કેટલાક અન્ય દેશોમાં પણ થઈ છે. તૂર્કીમાં આવેલા આ ભીષણ ભૂકંપને લઈને એક ડચ શોધકર્તા ફ્રેન્ક હૂગરબીટ્સએ 3 દિવસ પહેલાં એટલે કે 3 ફેબ્રુઆરી 2023નાં રોજ ભવિષ્યવાણી કરી હતી. નેધરલેન્ડ સ્થિત સંગઠન સોલાર સિસ્ટમ જિયોમેટ્રી સર્વે SSGS માં કામ કરતાં હૂગરબિટ્સે ટ્વિટ કરીને આ ભૂકંપ અંગે ભવિષ્યવાણી કરી હતી.
તેમણે ટ્વિટમાં લખ્યું કે, ‘ટૂંક સમયમાં કે થોડા સમય પછી દક્ષિણ-મધ્ય તૂર્કી, જોર્ડન, સીરિયા, લેબનાનમાં M~ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવશે.’ SSGS પોતાને ટ્વિટર પર ભૂકંપીય ગતિવિધિઓ સંબંધિત ખગોળિય બાબતો અંગે એક સંસ્થાન તરીકે જણાવે છે. ફ્રેન્ક હૂગરબીટ્સની ભવિષ્યવાણી વાયરલ થયા બાદ તેમણે ભૂકંપ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતાં કહ્યું કે ‘જેવી રીતે મેં પહેલાં કહ્યું હતું, ટૂંક સમયમાં કે પછી આ ક્ષેત્રમાં ભૂકંપ થશે, જેવું 115 અને 526 વર્ષોમાં થયું હતું. આ ભૂકંપ હંમેશા મહત્વપૂર્ણ ગ્રહોની ભૂમિતિથી પહેલાં થાય છે, જેવું કે આપણે 4-5 ફેબ્રુઆરીનાં કર્યું હતું…’

Tags: dutch scientist hugarbitsearthquake aagahi
Previous Post

4000 મોત, 5600 બિલ્ડીંગ ધરાશાયી, 15 હજારથી વધુ ઘાયલ

Next Post

ટ્રક ચલાવવા માટે ડીઝલની જરૂર નહીં પડે!!

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
ટ્રક ચલાવવા માટે ડીઝલની જરૂર નહીં પડે!!

ટ્રક ચલાવવા માટે ડીઝલની જરૂર નહીં પડે!!

ભારત યાત્રા બાદ હવે પોરબંદરથીથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

ભારત યાત્રા બાદ હવે પોરબંદરથીથી શરૂ કરશે આસામ સુધીની યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.