Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતનું બજેટ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર જશે

આગામી 24 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહેલા ગુજરાતના બજેટનું કદ વધશે

aaspassdaily by aaspassdaily
2023-02-08 11:21:17
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો જીતીને સતત સાતમી વખત ગુજરાતમાં સરકાર બનાવી છે. ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ નવી બનેલી સરકારનું પ્રથમ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આગામી 24મી ફેબ્રુઆરીએ વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ સરકારનું પ્રથમ બજેટ રજૂ કરશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જંત્રી વધારાથી ગુજરાતના બજેટનું કદ વધશે.
બજેટસત્રનો પ્રારંભ 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી થશે અને 24 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ કરવામાં આવશે. આ બજેટને ખૂબ જ મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે તાજેતરમાં જ વર્ષ 2022ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને આ નવી સરકારનું પ્રથમ બજેટ હશે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, વર્ષ 2023-24ના બજેટનું કદ વધી શકે છે. વર્ષ 2023-24ના બજેટનું કદ 2.90 લાખ કરોડ રૂપિયાને પાર થવાની સંભાવના છે. જંત્રીના દર વધતા મહેસૂલની આવકમાં વધારો થશે. મહત્વનું છે કે, વર્ષ 2022-23ના બજેટનું કદ 2.43 લાખ કરોડ હતું. ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ગત વર્ષે 2 લાખ 43 હજાર 956 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે ગુજરાતના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને કોઈ જ નવા કરવેરા વગરનું પૂરાંત ભાડું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું. જેમાં શિક્ષણ, ખેડૂતો, આદિવાસી, માછીમારો માટેની જાહેરાતો કરવામાં આવી હતી.

Tags: budgetgujarat
Previous Post

પાકિસ્તાનમાં ભયાનક માર્ગ અકસ્માત : 30નાં મોત, અનેક ઘાયલ

Next Post

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

સિમેન્ટ પરનો GST દર ઘટાડાશે

સિમેન્ટ પરનો GST દર ઘટાડાશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.