Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

સિમેન્ટ પરનો GST દર ઘટાડાશે

લાંબા સમયની માંગ અમોએ ધ્યાનમાં લીધી છે : નાણામંત્રી

aaspassdaily by aaspassdaily
2023-02-08 12:36:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આગામી દિવસોમાં મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સિમેન્ટ પરનો ટેક્ષ ઘટાડવા પર વિચારણા થશે. નાણામંત્રી નિર્મલા સીતારામને કોફેડરેશન ઓફ ઈન્ડીયન ઈન્ડસ્ટ્રીઝ (સીબીઆઈ)ની એક બેઠકને સંબોધન કરતા જણાવ્યું હતું કે હું જાણું છું કે આ માંગ લાંબા સમયની છે. હાલ સિમેન્ટ પર 28% જીએસટીનો દર લાગે છેઅને બાંધકામ ઉપરાંત માળખાકીય ક્ષેત્રમાં જે વિશાળ પ્રોજેકટ છે તેમાં સિમેન્ટની આવશ્યકતા સૌથી વધુ છે.
નાણામંત્રીએ જણાવ્યું કે જીએસટીનો તમારો મુદો અમો હાથ પર લીધો છે અને જીએસટીની જે ફીટમેન્ટ કમીટી છે તે તેના પર વિચારણા કરશે. ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા.18ના રોજ જીએસટી કાઉન્સીલની બેઠક મળશે. જેમાં સિમેન્ટ પરનો 28%નો જીએસટી દર ઘટાડો ને 18 કે 12%નો કરાશે જે રીતે દેશમાં બાંધકામમાં ઈનપુટ મટીરીયલના દામ ઉંચા ગયા છે તેના પરથી હવે બાંધકામ ક્ષેત્રને રાહત આપવા માટે સિમેન્ટ પરનો જીએસટી ઘટાડીને મદદરૂપ થઈ શકાય છે.

Tags: cementGST rateindia
Previous Post

RBIએ વધાર્યો રેપો રેટ: વ્યાજદરમાં કર્યો 0.25%નો વધારો

Next Post

ટુંક સમયમાં મોટા અનાજમાંથી બનેલી અનેક ફૂડ આઈટમ્સ બજારમાં થશે ઉપલબ્ધ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
ટુંક સમયમાં મોટા અનાજમાંથી બનેલી અનેક ફૂડ આઈટમ્સ બજારમાં થશે ઉપલબ્ધ

ટુંક સમયમાં મોટા અનાજમાંથી બનેલી અનેક ફૂડ આઈટમ્સ બજારમાં થશે ઉપલબ્ધ

જીએસટી ચોરી અટકાવવા બનાવાશે ડિજિટલ ફોરેન્સિક લેબ

જીએસટી ચોરી અટકાવવા બનાવાશે ડિજિટલ ફોરેન્સિક લેબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.