Saturday, January 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટુંક સમયમાં મોટા અનાજમાંથી બનેલી અનેક ફૂડ આઈટમ્સ બજારમાં થશે ઉપલબ્ધ

બ્રિટાનીયા, ટાટા સહિત અનેક કંપનીઓ તૈયાર

aaspassdaily by aaspassdaily
2023-02-08 12:46:22
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પેકેજડ ફૂડ આઈટમથી લઈને દારૂની ભઠ્ઠી (બ્રવરીજ) અને રેસ્ટોરન્ટ સુધીમાં નેસ્લા, આઈટીસી, બ્રિટાનીયામાં, એચયુએસ, ટાટા ક્ધઝયુમર્સ, વીરા-91, અને સ્લર્પ ફાર્મ સહિત મોટી કંપનીઓ મોટા અનાજને પ્રોત્સાહન આપવાનું પ્લાનીંગ કરી રહ્યા છે.અહેવાલો મુજબ આ કંપનીઓ મોટા અનાજ આધારીત પેકેજડ ફૂડ આઈટમ, બિયર અને રેસ્ટોરન્ટ મેનુ રજુ કરવા કે પોતાના હાલના મેનુને પ્રોત્સાહન આપવાની યોજના પર કામ કરી રહી છે. તેમનો મોટા અનાજ પોર્ટફોલીયો, ભારતને તેના માટે એક ગ્લોબલ સેન્ટર બનાવવાની કેન્દ્ર સરકારની હાલની રીપોર્ટની સાથે જોડાયેલો છે.
બ્રિટાનીયાના ચીફ ડેવલપમેન્ટ અને કવોલીટી ઓફીસર સુધીર નેમાએ કહ્યું હતું કે અમે અમારા ફૂડમાં સમગ્ર અનાજની સાથે સાથે વધુ માત્રામાં સુપર અનાજ સીડ,નટ અને ફળોને સામેલ કરીને નવી આઈટમ તૈયાર કરવા પર કામ કરી રહ્યા છીએ. નેમાએ વધુમાં જણાવ્યું હતું કે બ્રિટાનીયા પહેલાથી જ પોતાના ન્યુટ્રીચોઈસ બિસ્કીટ બ્રાન્ડ અંતર્ગત બાજરા ઓટસ, સીડ અને જડીબુટ્ટીઓને મેળવીને પેકેજડ ફૂડ આઈટમ રજુ કરી રહી છે.
હવે કંપની મોટા અનાજને પ્રોત્સાહન આપવા માટે ખેડુત સમુદાયો, મિલ માલીકો અને સરકારી સંસ્થાઓ સાથે સંપર્ક વધારી રહી છે. કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે હાલમાં જ જણાવ્યું હતું કે આ વર્ષ મોટા અનાજને એક મિશન મોડમાં પ્રોત્સાહન આપવામાં આવશે.આ વર્ષે મોટા અનાજને આંતર રાષ્ટ્રીય વર્ષ જાહેર કરાયું છે.

Tags: indiamillets food items in market
Previous Post

સિમેન્ટ પરનો GST દર ઘટાડાશે

Next Post

જીએસટી ચોરી અટકાવવા બનાવાશે ડિજિટલ ફોરેન્સિક લેબ

aaspassdaily

aaspassdaily

Related News

આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

ભટિન્ડા નજીક ડીવાઈડર સાથે કાર અથડાતા પાંચ લોકોના મોત

January 17, 2026
દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી
તાજા સમાચાર

દસ કરોડ આપો નહીંતર પરિણામ ભોગવો પંજાબી ગાયકને લોરેન્સ ગેંગની ધમકી

January 17, 2026
ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો
આંતરરાષ્ટ્રીય

ગ્રીનલેન્ડ મામલે અમેરિકાને સાથ આપો અથવા ઊંચા ટેરિફ માટે તૈયાર રહો

January 17, 2026
Next Post
જીએસટી ચોરી અટકાવવા બનાવાશે ડિજિટલ ફોરેન્સિક લેબ

જીએસટી ચોરી અટકાવવા બનાવાશે ડિજિટલ ફોરેન્સિક લેબ

રંઘોળામાં શિક્ષક પત્નીની પતિના હાથે કરપીણ હત્યા

રંઘોળામાં શિક્ષક પત્નીની પતિના હાથે કરપીણ હત્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.