Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

મુકેશ અંબાણીની ટોપ 10 ધનિકોમાં એન્ટ્રી

દુનિયાના 9માં નંબરના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ વધી

aaspassdaily by aaspassdaily
2023-02-11 12:21:35
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મોટી છલાંગ લગાવી છે. મુકેશ અંબાણીને 3 ક્રમનો ફાયદો થયો છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ દુનિયાના ધનિકોની યાદીમાં મુકેશ અંબાણી ટોપ ટેનમાં પહોંચી ગયા છે. જો કે તેમની નેટવર્થ 657 મિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
ભારતના સૌથી ધનિક હોવાની સાથે મુકેશ અંબાણી એશિયાના પણ સૌથી અમીર વ્યક્તિ છે. ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનર્સ લિસ્ટ મુજબ મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીરોમાં સામેલ થઈ ચૂક્યા છે અને હવે તેઓ 9માં નંબરે પહોંચી ગયા છે. જ્યારે પહેલા નંબર પર ફ્રાન્સના બર્નાર્ડ અલનોલ્ટ છે. જેમની કુલ સંપત્તિ 211.2 અબજ ડોલર છે. બીજા નંબર પર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક છે અને તેમની કુલ સંપત્તિ 188.6 અબજ ડોલર છે. ત્રીજા નંબર પર અમેઝોનના સીઈઓ જેફ બેજોસ છે જેમની કુલ સંપત્તિ 120.8 અબજ ડોલર છે.
દુનિયાના 9માં નંબરના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સંપત્તિ વધી છે. ફોર્બ્સના રિયલ ટાઈમ અબજોપતિઓની યાદી મુજબ મુકેશ અંબાણીની કુલ નેટવર્થ 82.6 અબજ ડોલર થઈ છે. અત્રે જણાવવાનું કે શુક્રવારે મુકેશ અંબાણીએ યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં 75000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરી હતી.
ગૌતમ અદાણી 22માં નંબરે
અબજોપતિઓની યાદીમાં એક સમયે દુનિયાના બીજા નંબરે પહોંચી ગયેલા અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણીની સંપત્તિમાં ખુબ ઘટાડો નોંધાયો છે. ગોતમ અદાણી હાલ ધનિકોની યાદીમાં 22માં નંબરે છે. તેમની કુલ સંપત્તિ 58 અબજ ડોલર છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેમની તમામ કંપનીના શેરોનું ધોવણ થઈ ગયું અને અદાણીની માર્કેટ કેપ 100 અબજ ડોલરથી પણ વધુ ઘટી ગઈ.

Tags: mukesh ambaniNo.9wealth
Previous Post

રાહત: જંત્રીનો ભાવનો વધારો 15 એપ્રિલથી અમલી

Next Post

મુંબઈમાં 240 કરોડ રૂપિયામાં વેંચાયુ એપાર્ટમેન્ટ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
મુંબઈમાં 240 કરોડ રૂપિયામાં વેંચાયુ એપાર્ટમેન્ટ

મુંબઈમાં 240 કરોડ રૂપિયામાં વેંચાયુ એપાર્ટમેન્ટ

ફકત કોલીંગ-SMS પ્લાન પણ ઓફર કરો: મોબાઈલ કંપનીઓને ‘ટ્રાઈ’ની સૂચના

ફકત કોલીંગ-SMS પ્લાન પણ ઓફર કરો: મોબાઈલ કંપનીઓને ‘ટ્રાઈ’ની સૂચના

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.