Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઓટીટી પ્લેટફોર્મ માટે પણ સેન્સર જેવા ગ્રેડ સર્ટી. આપવાની તૈયારી

તંબાકુ શરાબ એડ.ને નિયંત્રીત કરાશે: વિડીયોસ્ટ્રીમીંગમાં વૈધાનિક ચેતવણી આપશે

aaspassdaily by aaspassdaily
2023-02-14 11:38:19
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

સરકારે ઓટીટી પ્લેટફોર્મ માટે પણ સેન્સર જેવા ગ્રેડ સર્ટી. આપવાની તૈયારી કરી છે પણ શરાબ અને સિગારેટ ખાસ કરીને વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ માટે શરાબ કે સિગારેટના દ્રશ્યો સમયે વૈધાનિક ચેતવણી આપે તે નિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે.
હાલ ફિલ્મો અને ટીવી કાર્યક્રમો પોતે આ પ્રકારની વૈધાનિક ચેતવણી આપે જ છે!
ટોબેકો કંટ્રોલ ઈન ઈન્ડીયા રીપોર્ટમા આ અંગેની દરખાસ્ત કરવામાં આવી છે. ભારતમાં જે રીતે તંબાકુનું વ્યસન વધતુ જાય છે અને વધુને વધુ લોકો કેન્સરના દર્દીઓ બનતા જાય છે તે સંદર્ભમાં હવે તંબાકુ અને શરાબ બન્નેની સામે જાગૃતિ લાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડકટ એકટ 2023 મુજબ આ કાર્યવાહી કરશે. જો કે ઓટીટી સહિતના ઓનલાઈન વિડીયો સ્ટ્રીમીંગ પ્લેટફોર્મની કોઈ મર્યાદા જ નથી અને તેથી સરકાર કઈ હદે તેનો અમલ કરાવી શકશે તે પણ પ્રશ્ન છે.

Tags: indiaOTT censor certificate
Previous Post

કી-બોર્ડ પરની F1, F2, F3 અને F12 કી ના ઉપયોગ અંગેની જાણકારી

Next Post

વિઝાગ પોર્ટ માટે અદાણી પોર્ટને 400 કરોડ ફાળવશે કેરળ સરકાર

aaspassdaily

aaspassdaily

Related News

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ
તાજા સમાચાર

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી બદ્રીનાથ નેશનલ હાઇવે બંધ

June 28, 2025
રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો
તાજા સમાચાર

રોયલ ટાઇગર ગેંગના સૂત્રધાર પ્રિન્સને CBIએ ઝડપી લીધો

June 28, 2025
રાજ્યમાં 21 નવેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં 156 ગેરકાયદે ધાર્મિક ઇમારતોને દૂર
તાજા સમાચાર

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા

June 28, 2025
Next Post
વિઝાગ પોર્ટ માટે અદાણી પોર્ટને 400 કરોડ ફાળવશે કેરળ સરકાર

વિઝાગ પોર્ટ માટે અદાણી પોર્ટને 400 કરોડ ફાળવશે કેરળ સરકાર

કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થામાં મળી શકે છે ‘હોળી ભેટ’

કેન્દ્રીય કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થામાં મળી શકે છે 'હોળી ભેટ'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.