Tuesday, February 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગુજરાતમાં કુદરતી આફતોમાં થતાં મૃત્યુમાં સહાય સિવાયની રાહતોમાં કરાશે 100 ટકાનો વધારો

નવા ધારા ધોરણો ટૂંક જ સમયમાં થશે જાહેર

aaspassdaily by aaspassdaily
2023-02-15 09:46:08
in તાજા સમાચાર, પ્રાદેશિક, સમાચાર
Share on FacebookShare on Twitter

રાજ્યમાં કુદરતી આફતો જેવી કે ભૂકંપ, પૂર, અતિવૃષ્ટી, વાવાઝોડું આવે ત્યારે ઘર, ઘરવખરી, પાક અને જાન- માલને નુકશાન થાય છે. આ સંજોગોમાં અસરગ્રસ્તોને મળતી સહાયમાં બમણો વધારો કરાશે.
કુદરતી આફતોમાં થતાં મૃત્યુમાં મળતી સહાય સિવાયની રાહતોમાં 100 ટકાનો વધારો કરાશે. આમ સરકારના આ નિર્ણયને પગલે ગુજરાતીઓને સૌથી મોટી રાહત થવાની સંભાવના છે. રાજ્યના ખેડૂતોને સૌથી વધારે નુક્સાન એ વરસાદ અને અતિવૃષ્ટિથી થાય છે. જેમાં હવે સહાયમાં વધારો કરવાના નિર્ણયને પગલે ખેડૂતોને સૌથી મોટી રાહત થશે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દરિયાકિનારાનો વિસ્તાર છે અને અનેકવાર વાવાઝોડા ફૂંકાતા હોય છે. દેશમાં સૌથી મોટો દરિયાકિનારો ગુજરાત પાસે છે, ત્યારે આ ખતરો સતત મંડરાતો રહે છે. તાજેતરમાં આવેલા ગુજરાતમાં તોકતેએ સૌથી વધારે નુક્સાન પહોંચાડ્યું હતું. તો આ પહેલા પણ અનેક વાવાઝોડા ગુજરાતને ધમરોળી ચૂક્યા છે. જેમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પાયમાલ થઈ ગયા હતા. હવે રાહતમાં વધારો કરવાના નિર્ણયને પગલે નુક્સાનીનો ભોગ બનેલા લોકો માટે આ રાહતના સમાચાર છે. જોકે, કેટલી સહાય ચૂકવાશે એ મામલે હજુ નિર્ણયો લેવાયા નથી પણ આ મામલે નવા ધારા ધોરણો ટૂંક જ સમયમાં જાહેર થશે.

Previous Post

આજથી 26 રાજ્યમાં 38 લાખ બાળકો આપશે સીબીએસઈએની પરીક્ષા

Next Post

સિહોરમાં પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત

aaspassdaily

aaspassdaily

Related News

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ
આંતરરાષ્ટ્રીય

ટેરિફ દ્વારા વસૂલેલા ૧૭૫ અબજ ડોલર ટ્રમ્પ વ્યાજ સાથે પરત કરે

February 24, 2026
ભારત અને કેનેડા વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગેની વાટાઘાટો હાલ બંધ
તાજા સમાચાર

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય વેપારને 2030 સુધીમાં 50 બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક

February 24, 2026
મધ્યપ્રદેશના ભોજશાળામાં બહાર આવ્યા ત્રણ મહત્વના પુરાવા
તાજા સમાચાર

ભોજશાળામાં મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોવાનો સર્વેક્ષણ રિપોર્ટમાં દાવો

February 24, 2026
Next Post
સિહોરમાં પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત

સિહોરમાં પ્રેમી પંખીડાનો સજોડે ગળાફાંસો ખાઈને આપઘાત

કુંભારવાડા વિસ્તારમાં છરી વડે કરાયો હુમલો

કુંભારવાડા વિસ્તારમાં છરી વડે કરાયો હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.