ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા અક્ષરપાર્ક શેરી નંબર 22 માં રહેતા જગદીશભાઈ મેર ના ઘર પાસે યોગેશ મનીષ આકાશ અને વિકાસ નામના વ્યક્તિઓ ગાળો બોલતા હોય જે જગદીશભાઈ દ્વારા ના પાડતા આ ચારે વ્યક્તિઓએ ઉશ્કેરાઈ જઈને જગદીશભાઈ ના ઘરમાં જઈને જગદીશભાઈ ને માથાના ભાગે છરીના ઘા મારી દીધા હતા જ્યારે જગદીશભાઈ ને તાત્કાલિક સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને જગદીશભાઈ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ ચારેય લોકોનો ખૂબ જ વિસ્તારમાં ત્રાસ છે