Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટીંગ કંપનીઓને 30 દિવસમાં વેરીફાઈ કરવા ટ્રાઈનો નિર્દેશ

ટેલિ માર્કેટીંગ કંપનીઓનું ફરીથી વેરીફીકેશન કરશે ટ્રાઈ

aaspassdaily by aaspassdaily
2023-02-17 12:15:24
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હવે વણમાંગ્યા કોલ્સ અને એસએમએસ આપને પરેશાન નહીં કરી શકે. ‘ટ્રાઈ’એ આવા કોલ્સ અને એસએમએસ પર લગામ કસવા માટે ટેલિકોમ કંપનીઓને અનરજીસ્ટર્ડ ટેલિ માર્કેટીંગ કંપનીઓ પર સખ્તાઈ રાખવાનો નિર્દેશ કર્યો છે.
રેગ્યુલેટરે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યા છે કે તે લોકોને એસએમએસ મોકલનારી ટેલિ માર્કેટીંગ કંપનીઓનું ફરીથી વેરીફીકેશન કરશે. ટેલિ માર્કેટીંગ કંપનીઓના મેસેજ હેડરનું વેરિફીકેશન 30 દિવસમાં કરવાનું રહેશે. આ મામલાને ટેલિકોમ કંપનીઓના સીઈઓએ ઓટીટી એપ્સને રેગ્યુલેશનના ક્ષેત્રમાં લાવવાના મામલાને ટ્રાઈની સાથે બેઠકમાં ઉઠાવ્યો હતો. કંપનીઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે વોટસએપ, સિગ્નલ અને ટેલિગ્રામ માટે નિયમો બનાવવામાં આવે.

Tags: indiaRagistration for tele marketingTRAI
Previous Post

ડોલરને ટક્કર આપવા માટે તૈયાર ભારત : 64 દેશની સાથે રૂપિયામાં બિઝનેસ

Next Post

જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
કચ્છમાં એક કલાકમાં બે વખત ભૂકંપના આંચકા

જમ્મુ-કાશ્મીરના કટરામાં ભૂકંપ

કાર્યદક્ષ ભાવનગર મ્યુનિ. કમિશ્નરની બદલીનો કારસો !!!

કાર્યદક્ષ ભાવનગર મ્યુનિ. કમિશ્નરની બદલીનો કારસો !!!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.