Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

ઇન્ટૂકમા રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત થયા આર.જી. કાબર

ડો.એમ.રાધવૈયાની રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ તેમજ આર.જી.કાબર મહામંત્રી વે.રે.મ.સંઘની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી

jatinsanghvi by jatinsanghvi
2023-02-27 14:35:21
in Uncategorized
Share on FacebookShare on Twitter


ભાવનગર,તા.27
દિલ્હી ખાતે યોજાયેલ ઈન્ટુકમાં ત્રિ-વાર્ષિક અધિવેશનમાં એન.એફ.આઈ.આર.નાં મહામંત્રી ડો.એમ.રાધવૈયાની રાષ્ટ્રિય ઉપાધ્યક્ષ તરીકે પુન: નિયુક્તિ તેમજ આર.જી.કાબર મહામંત્રી વે.રે.મ.સંઘની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગત તારીખ 22 અને 23 ફેબ્રુઆરી-2023નાં રોજ તાલકટોરા સ્ટેડીયમ, ન્યુ દિલ્હી ખાતે ઈન્ટુકનું ત્રિ- વાર્ષિક 33મું અધિવેશન યોજાયેલ, આ અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે કોંગ્રેસ અધ્યક્ષ અને વિરોધ પક્ષનાં નેતા મલ્લિકાર્જુન ખરગે ઉપસ્થિત રહીને ઉદ્ધઘાટન કરેલ. આ અધિવેશનમાં સમગ્ર ભારતમાંથી લગભગ 10 હજાર કામદાર પ્રતિનિધિઓએ ભાગ લીધેલ. બે દિવસ ચાલેલા આ અધિવેશનમાં કામદાર વિરોધી સરકારી નીતિ અંગે વિશેષ ચર્ચા કરવામાં આવેલ જેમકે બેરોજગારી, નવી પેંશન નીતિ નાબુદ કરવી, ઠેકેદારી પ્રથા બંધ કરવી, કામદાર વિરોધી લેબર કોડનું અમલીકરણ અટકાવવું, ફિક્સ પગાર ધોરણનાં બદલે નિયમિત પગાર ધોરણો આપવાં વિગેરે મુદ્દાઓ અંગે વિસ્તૃત વિશ્લેષણ કરવામાં આવેલ.
અધિવેશનનાં અંતે રાષ્ટ્રિય પદાધિકારીઓની ચૂંટણી પ્રક્રિયા યોજાયેલ જેમાં ડો.સંજીવા રેડ્ડીની રાષ્ટ્રિય અધ્યક્ષ તેમજ નેશનલ ફેડરેશન ઓફ ઈંડિયન રેલવેમેનનાં મહામંત્રી ડો.એમ.રાઘવૈયાની ઉપાધ્યક્ષ તરીકે પુન: નિર્વાચિત ઘોષિત થયેલ તેમજ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘનાં મહામંત્રી તથા એન.એફ.આઈ.આરનાં સહાયક મહામંત્રી આર.જી.કાબર ની રાષ્ટ્રિય સચિવ તરીકે પ્રથમ વખત સર્વાનુમતે વરણી કરવામાં આવી. આર.જી.કાબરની રાષ્ટ્રિય સચિવ તરીકે વરણી થતાં વેસ્ટર્ન રેલવેનાં તમામ રેલ કર્મચારીઓમાં આનંદ ઉલ્લાસ જોવા મળેલ.

Previous Post

મેઘાલય અને નાગાલેન્ડમાં ધીંગુ મતદાન

Next Post

સોનું ખરીદનારાઓની લાગી લોટરી: 3500 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

jatinsanghvi

jatinsanghvi

Related News

Uncategorized

Top Quintuplet Steer On Outride Prophylactic Using Online Gambling Casino Ozwin Casino Best Slots _ Australia Try It Now

April 27, 2026
Uncategorized

5 Methods To Beat The Slot Machine At An Online Game Bramgo — Australian region Try Your Luck

April 27, 2026
Uncategorized

Des A Implica Opoziție Magic Games Casino · Europa Centrală și de Est Spin to Win

April 27, 2026
Next Post
સોનું ખરીદનારાઓની લાગી લોટરી: 3500 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

સોનું ખરીદનારાઓની લાગી લોટરી: 3500 રૂપિયા સસ્તું થયું ગોલ્ડ, ચાંદીની ચમક પણ ફિક્કી પડી

ટ્વિટરમાં ફરી એકવાર છટણી, કંપનીએ કોસ્ટ કટિંગ હેઠળ ઘણા કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો

ટ્વિટરમાં ફરી એકવાર છટણી, કંપનીએ કોસ્ટ કટિંગ હેઠળ ઘણા કર્મચારીઓને બતાવ્યો બહારનો રસ્તો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.