Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર સંસ્થા સમાચાર

બાસ્કેટબોલ સ્કૂલ લીગ બોયઝ ટૂર્નામેન્ટમાં જ્ઞાનગુરૂ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ બાજી મારી

યંગસ્ટર બાસ્કેટબોલ હબ ભાવનગર દ્વારા યુનિ. ગ્રાઉન્ડ ખાતે અંડર-૧૪ બાસ્કેટબોલ ટૂર્નામેન્ટ યોજાયેલી

aaspassdaily by aaspassdaily
2023-03-01 12:06:07
in સંસ્થા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર, તા.૧

ભાવનગર યુનિવર્સીટી ખાતે “યંગેસ્ટર બાસ્કેટ બોલ હબ્બ ભાવનગર” દ્વારા અન્ડર – ૧૪ બાસ્કેટબોલ સ્કુલ લીગ બોયઝ ટુનાર્મેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જ્ઞાનગુરુ વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું હતુ. આ લીગમાં ગુજરાતી માધ્યમમાં ધો. ૬માં અભ્યાસ કરતાં જાડેજા પ્રિન્સરાજ સિંહ સજુભા તેમજ ધો.૭માં અભ્યાસ કરતાં વિદ્યાર્થી સરવૈયા જયવિરસિંહ રામદેવસિંહ ભાગ લીધો હતો. .

જેમાં તેઓને ઉત્કૃષ્ઠ દેખાવ કરી શ્રેષ્ઠ નામના પ્રાપ્ત કરેલ. આ સાથે શાળાના અંગ્રેજી માધ્યમનાં ધો.૬ નાં વિદ્યાર્થી ગોહિલ તત્વદિપસિંહ હરપાલસિંહ અને ધો. ૪ નાં ગોહિલ કર્મદિપસિંહ હરપાલસિંહ પણ ઉત્કૃષ્ટ દેખાવ કરી પોતાની તેમજ શાળાનું નામ રોશન કરેલ.

આ સ્પર્ધા (અન્ડર – ૧૪)માં સમગ્ર ભાવનગરમાંથી ૩૨ ટીમોએ ભાગ લીધેલ જેમાં આ ચાર (૪) વિદ્યાર્થીનો ઉત્કૃત્ષ્ટ દેખાવ રહ્યો હતો જે બદલ તેઓને સર્ટીફીકેટ તેમજ શિલ્ડ મેળવેલ. આ ઉપરાંત ગર્વની બાબત એ છે કે શાળાને પણ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.

આ સમગ્ર વિદ્યાર્થીને અમારી શાળાના સપોર્ટ ટીચર રાજેશભાઈ મહીડાનાં માર્ગદર્શન દ્વારા આપવામાં આવેલ. આ સાથે શાળાના સંચાલક મનહરભાઈ રાઠોડ તેમજ મિતલબેન રાઠોડે વિદ્યાર્થીઓને તેમજ સ્પોર્ટ ટીચરને શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર જ્ઞાનગુરુ વિદ્યાપીઠ પરિવાર આ વિદ્યાર્થીઓ માટે ગર્વની લાગણી અનુભવેલ.

Previous Post

ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર ભાજપ સંગઠનનું વિસર્જન

Next Post

ભારતમાં ફેબ્રુઆરીમાં 122 વર્ષ પછી આટલી ગરમી

aaspassdaily

aaspassdaily

Related News

ગુજરાત વિદ્યાપીઠમાં ભીખ આપતા હોય તેમ ડિગ્રી અપાઈ :  વર્ષો જૂની પરંપરાનો ભંગ
તાજા સમાચાર

ગુજરાત વિદ્યાપીઠમાં ભીખ આપતા હોય તેમ ડિગ્રી અપાઈ : વર્ષો જૂની પરંપરાનો ભંગ

October 20, 2023
વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની નિમણૂક
તાજા સમાચાર

વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની નિમણૂક

March 10, 2023
શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ
સમાચાર

શિશુવિહારમાં યોજાયો ૮૩મો હોલિકા ઉત્સવ

March 8, 2023
Next Post
ભારતમાં ફેબ્રુઆરીમાં 122 વર્ષ પછી આટલી ગરમી

ભારતમાં ફેબ્રુઆરીમાં 122 વર્ષ પછી આટલી ગરમી

ગ્રીસમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર: 26 યાત્રીઓના મોત, 85 લોકો ઘાયલ

ગ્રીસમાં ટ્રેન અને માલગાડી વચ્ચે ટક્કર: 26 યાત્રીઓના મોત, 85 લોકો ઘાયલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.