Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેંદ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સ સાથે કરી મુલાકાત

મુલાકાતમાં કોરોના તેમજ આરોગ્યને લગતી ચર્ચા કરવામાં આવી

aaspassdaily by aaspassdaily
2023-03-02 10:47:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

કેંદ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કોરોના સહિત આરોગ્યના વિવિધ વિષયો પર ચર્ચાઓ થઈ હતી. જેમાં કોવિડ મહામારી દરમિયાન ભારતે ઉમદા કામગીરી કરીએ બદલ બિલ ગેટ્સે ભારતની પ્રશંસા કરી હતી.
બિલ ગેટ્સ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે એક મુલાકાત થઈ હતી. આ મુલાકાતમાં કોરોના તેમજ આરોગ્યને લગતી ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાના કપરા કાળમાં આકાર પામેલો વોર રૂમ જે હવે હેલ્થ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર અને નેશનલ પબ્લિક હેલ્થ ઓબ્ઝર્વેટરી તરીકે ઓળખાય છે. તે વોર રૂમની આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બિલ ગેટ્સની મુલાકાત કરાવી હતી. ઉલ્લેખનીય છે કે, આ વોર રૂમની મદદથી કોવિડ કેસ સફળ રીતે ટ્રેક થયા હતા અને ઝડપી રસીકરણ પણ આ વોર રૂમને કારણે થયુ હતુ. અન્ય ટેકનોલોજીના માધ્યમથી સ્વાસ્થ્ય સાથે જોડાયેલ કાર્યક્રમો અને અન્ય સ્વાસ્થ્ય અંગેની સામાજિક પહેલની સ્થિતિનું મોનીટરીંગ આજે અહીંથી કરવામાં આવે છે.

Previous Post

કરાઈ પોલીસ એકેડમીમાં ટ્રેનિંગ લેનાર નકલી PSI મયુર તડવીની ધરપકડ

Next Post

અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી એક્સપર્ટ કમિટી

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી એક્સપર્ટ કમિટી

અદાણી- હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટે બનાવી એક્સપર્ટ કમિટી

ભારત વૈશ્વિક સાઉથનો અવાજ બનશે:  G20 વિદેશમંત્રીઓની બેઠકને મોદીનું સંબોધન

ભારત વૈશ્વિક સાઉથનો અવાજ બનશે: G20 વિદેશમંત્રીઓની બેઠકને મોદીનું સંબોધન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.