Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર છોકરીઓને લગ્ન સમયે સરકાર આપશે રૂ।.2 લાખ સહાય

ગુજરાત સરકારની યોજના હેઠળ 17120 છોકરીઓને મદદ મળશે

aaspassdaily by aaspassdaily
2023-03-02 11:49:13
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગાંધીનગર
ગાંધીનગર 2020માં ગુજરાત સહિત દેશભરમાં જોવા મળેલી કોરોના મહામારીની બે તીવ્ર લહેરને કોઈ ક્યારેય નહીં ભૂલી શકે. આ એ જ કાળમુખો સમય હતો જેણે સેંકડો લોકોનો ભોગ લીધો હતો અને કેટલાય બાળકોએ સાવ નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયાનો ગુમાવવાનો વારો આવ્યો હતો. આવા અનાથ બાળકોને સરકારે દત્તક લીધા હતા અને હવે કોવિડ-19માં એક અથવા બંને પેરેન્ટ્સ ગુમાવનારી 17,120 છોકરીઓ માટે સ્કિમ બહાર પાડી છે, જે મુજબ તેમના લગ્ન સમયે તેમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.
સરકારી આંકડા અનુસાર પાલક માતા-પિતા યોજના હેઠળ 8 હજાર છોકરીઓને સહાય જ્યારે અન્ય 9,120 છોકરીઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ સહાય આપવામાં આવશે. રાજ્યના નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી, જેમાં પાલક માતા-પિતા સહાય યોજના અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ છોકરીઓને લગ્ન સમયે 2 લાખની સહાય માટે 2023-24માં 20 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના જણાવ્યા પ્રમાણે, લગભગ 1 હજાર છોકરીઓ દર વર્ષે લગ્ન યોગ્ય ઉંમરે પહોંચશે. આમ આ હેતુ માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ દર વર્ષે યથાવત્ રહેશે’, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ સાથે ઉમેર્યું હતું કે, સહાય ડાયરેક્ટ બેનેફિટ ટ્રાન્સફર થકી આપવામાં આવશે. પાલક માતા-પિતા યોજના હેઠળ કુલ 8 હજાર છોકરીઓને સહાય આપવામાં આવી રહી છે. તેમાંથી 6,158ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 1,842ની 16થી 18 વર્ષની વચ્ચે છે. આ રીતે મુખ્યમંત્રી બાળ સેવા યોજના હેઠળ કુલ 9,120 છોકરીઓને સહાય મળી રહી રહે છે. તેમાંથી 6,958ની ઉંમર 15 વર્ષની આસપાસ જ્યારે 2,162 છોકરીઓની ઉંમર 16થી 18 વર્ષ વચ્ચેની છે.

Previous Post

હવે QR કોડ સ્કેન કરવાથી કોઈન વેન્ડીંગ મશીનમાંથી મળશે સિકકા

Next Post

આનંદ મહિન્દ્રા અને બિલ ગેટ્સ વચ્ચે થઈ આ ખાસ ડીલ, બંને દિગ્ગજોની મુલાકાતને લઈ ચર્ચાઓ તેજ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આનંદ મહિન્દ્રા અને બિલ ગેટ્સ વચ્ચે થઈ આ ખાસ ડીલ, બંને દિગ્ગજોની મુલાકાતને લઈ ચર્ચાઓ તેજ

આનંદ મહિન્દ્રા અને બિલ ગેટ્સ વચ્ચે થઈ આ ખાસ ડીલ, બંને દિગ્ગજોની મુલાકાતને લઈ ચર્ચાઓ તેજ

કામનું / ડાયાબિટિસીના કારણે આ અંગોને થાય છે નુકશાન, આવી રીતે સ્વાસ્થ્યનું રાખો ધ્યાન

કામનું / ડાયાબિટિસીના કારણે આ અંગોને થાય છે નુકશાન, આવી રીતે સ્વાસ્થ્યનું રાખો ધ્યાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.