Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગરના દિવ્યાંગ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઇજિપ્તમાં ભારતનો ડંકો વગાડ્યો

ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટ અલ્પેશભાઈ સુતરીયાએ મેળવ્યો સિલ્વર

aaspassdaily by aaspassdaily
2023-03-07 10:56:04
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.7
ભાવનગરની હેડ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સુતરીયા અને તેમના પત્ની સંગીતાબેન સુતરીયા બંને આંતરરાષ્ટ્રીય પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ઈજીપ્ત ખાતે ભાગ લીધો હતો જેમાંથી અલ્પેશભાઈ સુતરીયા ફાઇનલ મેચમાં ખૂબ જ રસાકસી બાદ દ્વિતીય સ્થાન મેળવીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે. અલ્પેશભાઈ ૮૦% દિવ્યાંગતા ધરાવે છે અગાઉ તેઓ નેશનલ પેરા ટેબલ ટેનિસમાં બ્રોન્ઝ મેડલ પણ જીતી ચૂક્યા છે.
નેશનલ કક્ષાએ અલગ અલગ ટુર્નામેન્ટમાં વિજેતા અલ્પેશભાઈ ઇજિપ્ત ખાતે રમાયેલ ઇન્ટરનેશનલ પેરા ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઈને ગુજરાતને રીપ્રેસન્ટ કર્યું હતું. દેશ વિદેશમાંથી લગભગ ૨૩ જેટલા દેશોના ખલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. અલ્પેશભાઈ એ તા. ૨૩ થી ૨૮ ફેબ્રુઆરી સુધી રમાયેલ મેચોમાં કેટેગરી-૧ માં ઈજિપ્ત, સાઉથ આફ્રિકા, ફ્રાંસ, કજાકીસ્તાન જેવા દેશના ખેલાડીઓને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.
ફાઇનલ મેચમાં અલ્પેશ ભાઈએ ૨-૩ ના સ્કોરથી મેચ એક તબક્કે રસાકશી સર્જી દીધી હતી. અને અંતિમ રાઉન્ડમાં અલ્પેશ ભાઈની હાર થઈ હતી પરંતુ સિલ્વર મેડલ જીત્યાંની ખુશી હતી.
આ અંગે અલ્પેશભાઈ સુતરીયાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ચાર-પાંચ વર્ષથી નેશનલ ટેબલ ટેનિસ રમી રહ્યા છીએ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતમાંથી ૧૦ લોકોની પસંદગી થઈ છે જેમાં ભાવનગરમાંથી તેઓ એવા પ્રથમ દિવ્યાંગ ખેલાડી હશે કે જેમને આ લેવલ સુધી પહોંચીને ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Previous Post

હજુ 24 કલાક અતિ ભારે! માવઠું મુસીબત બનીને ત્રાટકશે

Next Post

ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી સહાય જાહેર

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી
તાજા સમાચાર

ભાવનગરમાં મૃતક પિતા-પુત્રને મુખ્યમંત્રીએ શ્રદ્ધાંજલિ આપી

April 24, 2025
યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી
તાજા સમાચાર

યુવતીને અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ થઈ જતાં સગા બાપે મોતને ઘાટ ઉતારી

March 13, 2025
સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ
તાજા સમાચાર

સાળંગપુરમાં ધૂળેટી પર્વે યોજાશે ભવ્ય રંગોત્સવ

March 13, 2025
Next Post
ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી સહાય જાહેર

ડુંગળી-બટાકાના ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી સહાય જાહેર

ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું – બિલ ગેટ્સ

ઈનોવેશનના મામલે ભારતનું પેશન લેવલ ઘણું ઊંચું - બિલ ગેટ્સ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.