Thursday, July 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રેલી મંજૂરીના નિયમો જાહેર કરવા કમિશનરને આદેશ

હાઈકોર્ટે એક મહિનામાં દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબ પોર્ટલ પર મૂકવાનો પોલીસ કમિશનરને આદેશ કર્યો

aaspassdaily by aaspassdaily
2023-03-11 10:19:59
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

વિરોધ પ્રદર્શનની મંજૂરીના નિયમને લઈને ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી એક અરજી પર સુનાવણી યોજાઈ હતી. જેમાં હાઇકોર્ટે કહ્યું હતું કે, દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે. વિરોધની મંજૂરી કેમ નથી મળતી તે નિયમો જાણવાનો પણ અધિકાર છે. આ સાથે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે દેખાવો કે રેલીની મંજૂરીના નિયમો વેબપોર્ટલ પર મુકવાનો નિર્દેશ કર્યો હતો.
એક યુવતીએ CAAના કાયદા સામે દેખાવો કરવા પોલીસ પાસે મંજૂરી માગી હતી, પરંતુ પોલીસ કમિશનરે યુવતીની આ અરજી ફગાવી દીધી હતી. જોકે, તેણીની અરજી ક્યા કારણોસર ફગાવવામાં આવી તે અંગે પોલીસે કંઈ જણાવ્યું નહોતું. આથી આ યુવતીએ RTI કરીને વિગતો માંગી હતી. તેમ છતાં પોલીસે આ અરજી પર જવાબ આપવાનો ઇનકાર કર્યો હતો. અંતે યુવતી સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી હતી. તેણીએ આ અંગે હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. જેમાં તેણીએ રજૂઆત કરી હતી કે, સામાન્ય નાગરિકોને દેખાવો કે રેલી માટે મંજૂરી લેવાના નિયમો પોલીસે વેબ પોર્ટલ પર મૂકવા જોઈએ. સાથે હાઈકોર્ટે પોલીસ કમિશનરને આદેશ કર્યો હતો કે, સામાન્ય માણસને કાયદાઓ અને નિયમો અંગે માહિતી મળી રહે તે હેતુથી પોલીસે એક મહિનામાં આ અંગેના નિયમો વેબ પોર્ટલ પર મૂકવાનાં રહેશે.

નિયમો જાણવાનો નાગરિકોને અધિકારઃ હાઈકોર્ટ
જેથી યુવતીની અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન હેઠળના નિયમો જાણવાનો નાગરિકોને અધિકાર છે. વિરોધની કેમ મંજૂરી નથી મળતી તે નિયમો જાણવાનો અધિકાર છે. RTI અંગે કોર્ટે જણાવ્યું હતું કે, માહિતી અધિકારના કાયદાને પોલીસ હાંસિયામાં ધકેલી ન શકે.

Previous Post

સિલિકોન વેલી બેંક બંધ કરી દેવાઈ

Next Post

અંબાજીમાંઆજે બંધનું એલાન

aaspassdaily

aaspassdaily

Related News

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા
આંતરરાષ્ટ્રીય

મ્યાનમારમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા

July 3, 2025
હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!
તાજા સમાચાર

હવે સ્પોર્ટ્સ ફેડરેશન્સમાં કોઈની મનમાની નહીં ચાલે!

July 3, 2025
બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ
તાજા સમાચાર

બનાસકાંઠાના વડગામમાં ત્રણ કલાકમાં 8 ઇંચ વરસાદ

July 3, 2025
Next Post
અંબાજીમાંઆજે બંધનું એલાન

અંબાજીમાંઆજે બંધનું એલાન

MPHW પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર

MPHW પરીક્ષાનું પરિણામ સોમવારે જાહેર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.