Wednesday, June 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ભાવનગર જિલ્લામાં ૩૬૬ ખેલાડીને સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત તાલીમ અપાઈ

તાલીમ પાછળ છેલ્લાં બે વર્ષમાં ૫.૪૨ કરોડનો ખર્ચ કરાયો

aaspassdaily by aaspassdaily
2023-03-11 15:37:52
in ભાવનગર
Share on FacebookShare on Twitter

રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા ખેલાડીઓને તેમની પસંદગીની રમતમાં યોગ્ય તાલીમ મળી રહે અને ભવિષ્યમાં તેઓ દેશ-વિદેશમાં રાજ્યનું નામ ઝળકાવી શકે એ માટે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક – પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખેલ પ્રશિક્ષણ અને શાળાકીય શિક્ષણના બેવડા ધ્યેયને ચરિતાર્થ કરવા રાજ્યમાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

હાલ ગુજરાત વિધાનસભાનું બીજું સત્ર ચાલી રહ્યું છે, ત્યારે ભાવનગર જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત તાલીમ મેળવનારા ખેલાડીઓની વિગતો વિધાનસભામાં રજૂ કરવામાં આવી હતી. જે મુજબ તા. ૩૧-૧૨-૨૦૨૨ની સ્થિતિએ ભાવનગર જિલ્લામાં સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત બે શાળા આવેલી છે. જેમાં કુલ ૩૬૬ ખેલાડીઓએ આ યોજનાનો લાભ લીધો છે તેમજ આ માટે છેલ્લાં બે વર્ષમાં ખેલાડીઓ પાછળ કુલ રૂ.૫,૪૨,૯૩,૮૮૫/-નો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ યોજનામાં પસંદ થયેલા ખેલાડીઓને સવાર-સાંજ ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે તેમજ શાળામાં ભણતાં બાળકોને ઇનસ્કૂલ પ્રોગ્રામ હેઠળ તજ્જ્ઞો દ્વારા વૈજ્ઞાનિક ઢબે તાલીમ આપવામાં આવે છે.

Previous Post

જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા યોજાઈ સ્પોર્ટસ મીટ…

Next Post

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મને કારણે લોકોએ નુસરત ભરૂચાને જોરદાર ટ્રોલ કરી, આ હતું કારણ

aaspassdaily

aaspassdaily

Related News

ભાવનગર મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા દ્વારા ધોળાથી વાંસજાળિયા સેક્શનનું સઘન નિરીક્ષણ વિવિધ રેલવે સ્ટેશનો પર વિકાસકાર્યો અને યાત્રી સુવિધાઓની સમીક્ષાઃ રેલવે સંચાલનમાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા આહ્વાન
ભાવનગર

June 8, 2026
મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન
ભાવનગર

મંત્રી પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને ભાવનગરમાં વિજેતા પ્રતિનિધિઓનું સન્માન લોકવિશ્વાસને વિકાસ અને જનસેવાના સંકલ્પમાં પરિવર્તિત કરવા મંત્રીનું આહ્વાન

June 8, 2026
સોનાના તારથી કલાનો શૃંગાર: ભાવનગરની કલાકાર શ્રી રોનકે ૨૪ કેરેટ ગોલ્ડમાંથી કંડાર્યું યુવરાજનું પોર્ટ્રેટ ૨૪ કેરેટ ગોલ્ડ આધારિત ‘ઓરમટીંગ ટેક્નિક’ ની  અદભૂત કલાઅ દેશ-વિદેશમાં પણ બની છે આકર્ષણનું કેન્દ્ર

June 6, 2026
Next Post
રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મને કારણે લોકોએ નુસરત ભરૂચાને જોરદાર ટ્રોલ કરી, આ હતું કારણ

રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મને કારણે લોકોએ નુસરત ભરૂચાને જોરદાર ટ્રોલ કરી, આ હતું કારણ

જુહી ચાવલાની જેમ તેની પુત્રી જાહ્નવી મહેતા પણ બબલી અને સુંદર છે, ફોટો જોઈને ફેન્સે કહ્યું- ‘તે બિલકુલ તેની માતા જેવી છે’

જુહી ચાવલાની જેમ તેની પુત્રી જાહ્નવી મહેતા પણ બબલી અને સુંદર છે, ફોટો જોઈને ફેન્સે કહ્યું- 'તે બિલકુલ તેની માતા જેવી છે'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.