ભાવનગર, તા.૧૪
મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરમાં અભ્યાસ કરતી વિધાર્થીની માનસી જુવાનભાઈ વાળા એ તાજેતરમાં ૨૦ કી.મી. વોક રેસ (જલદ ચાલ) સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું તામીલનાડુના ચેન્નાઈ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સીટી એથલેટીક્સ ચેમ્પિયનશીપમાં સમગ્ર ભારતમાંથી ૧૭૬ યુનિવર્સીટી ના અને ૧૩ રાજ્યોના ૨૮ સ્પર્ધકો રહેલ.
જીલ્લાના કઠવા ગામની વતની અને સામાન્ય પરિવારમાંથી આવતી માનસી વાળાને નાનપણથી પી.ટી.ઉષા ના સંઘર્ષ ભર્યા જીવનનો સામનો કરી સારી એથ્લેટ બની હતી અને “એશીયાઇ ખેલકૂદ રાણી” નો ઈલ્કાબ મેળવનારને આદર્શ માનીને પોતે પણ સારી એથ્લેટ બની શકે તે માટે ધો.૧૨ lનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નંદકુવરબા મહિલા કોલેજ-દેવરાજનગરમાં પ્રથમ વર્ષ માં પ્રવેશ મેળવ્યો હતો. માનસી વાળાની ઈચ્છા શક્તિ જાેઇને કોલેજ પરિવારે સીદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખ