Wednesday, July 2, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

H3N2 વાયરસ સામે રાજ્ય સરકારે શું કરી કામગિરી, આરોગ્ય મંત્રીએ આપ્યો જવાબ

aaspassdaily by aaspassdaily
2023-03-17 17:02:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગાંધીનગર એચએનટુ વાયરલ સામે રાજ્ય સરકારે જે પગલા લીધા તેને લઈને આરોગ્ય મંત્રી અવગત કરાવતા કહ્યું કે,  ગભરાવવાની જરુર નથી. સરકારે દવાની જરુરીયાત પૂર્ણ કરી છે. હજું સુધી એક પણનું મોત H3N2 વાયરસના કારણે થયું નથી.

એચથ્રીએનટુ વાયરસ અંગે રાજ્ય સરકારે શું પગલા લીધા તે અંગે સરકાર તરફથી આરોગ્ય મંત્રીએ કેટલીક વિગતો સ્પષ્ટ કરી હતી. વિધાનસભામાં મીડિયા સાથે વાતચીત દરમિયાન આરોગ્ય મંત્રીએ કહ્યું કે, રોગચાળા સામે તૈયારીના ભાગરુપે ઈન્ટીગ્રેટેડ ડીસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. સીઝનલ ફ્લૂના લક્ષણોના ટેસ્ટ રાજ્યની 13 લેબોરેટરીમાં વિનામૂલ્યે કરવામાં આવી રહ્યા છે. વાયરસથી કોઈ પણ પ્રકારે ડરવાની જરુર નથી.

રાજ્યમાં H3N1ના 83 કેસ 
H3N2 વાયરસથી એક પણ મૃત્યુ થયું નથી. વડોદરામાં થયેલા મોત મામલે હજુ સુધી ચોક્કસ કારણ સામે આવ્યું નથી. રાજ્યમાં H3N1ના 83 કેસ છે. રોગચાળા સામે તૈયારીના ભાગરુપે ઈન્ટિગ્રેટેડ  ડીસીઝ સર્વેલન્સ પ્રોજેક્ટ અમલ કરાયો. તમામ સીઝનલ ફ્લૂ કેસોની નામ સાથેની વિગતવાર જીઈઆરએમઆઈએસ પોર્ટલ પર મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશન અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈ પ્રમાણે અમલવારી કરવામાં આવી રહી છે. તેમ તેમણે કહ્યું હતું.

 2 લાખ  74 હજાર 400 જેટલો દવાનો જથ્થો રીઝર્વ 
સિવિલ જનરલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ અને જરૂરી દવાનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઓસેલટામાવીર દવાનો જથ્થો રાજ્યની તમામ હોસ્પિટલોમાં મોકલી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત 2 લાખ  74 હજાર 400 જેટલો જથ્થો વેરહાઉસમાં રીઝર્વ કરવામાં આવ્યો છે. આમ તેમણે આમ વાયરસ સામે અત્યાર સુધીમાં સું કામગિરી કરી તેને લઈને આ વિગતો આપી હતી.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત કોરોનાના કેસો પણ સામે આવી રહ્યા છે ત્યારે રાજ્યમાં 100થી વધુ કેસો ગઈકાલે સામે આવ્યા હતા ત્યારે અત્યારે મોટી હોસ્પિટલમાં આ માટે પણ તૈયારીઓ તેજ કરવામાં આવી રહી છે.

Previous Post

ભારત રાષ્ટ્રીય હિતનું પાલન કરી રહ્યું છે, ઈરાની રાજદૂતે કહ્યું- રશિયાની સ્થિતિથી ફાયદો

Next Post

રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

aaspassdaily

aaspassdaily

Related News

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત
તાજા સમાચાર

તેલંગાણા કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટના હોનારત સાબિત થઈ -બ્લાસ્ટ બાદ હજુ લાશો નીકળી રહી છે, અત્યાર સુધી 34ના મોત

July 1, 2025
યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત
તાજા સમાચાર

યુપીના મુઝફ્ફરનગરમાં અકસ્માત, ચાર ગુજરાતી યુવકોના કરુંણ મોત

July 1, 2025
હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા
તાજા સમાચાર

હિમાચલના મંડીમાં વાદળ ફાટવાથી મચેલી તબાહી, આઠ મકાન તણાયા

July 1, 2025
Next Post
અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

રાહુલ અને સોનિયા ગાંધીનું અપમાન? પીએમ મોદી વિરુદ્ધ કોંગ્રેસે રજૂ કર્યો વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Jackie Shroff Plant: આખરે જેકી શ્રોફ અને સ્પાઈડર પ્લાન્ટ વચ્ચે શું કનેક્શન છે? શા માટે કલાકારો હાથમાં આ છોડ લઈને દરેક જગ્યાએ પહોંચે છે?

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.