સંસદ સભ્ય તરીકેનું સભ્યપદ રદ થઇ શકે? હજુ આ વિષય પર ચર્ચા જ થાય છે ત્યાં લોકસભા સચિવાલયે પત્ર જાહેર કર્યો છે જેમાં માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલ ગાંધીને જે સજા સંભળાવી હતી તે સંદર્ભે રાહુલ ગાંધીનું વાઈનાડ લોકસભાના સંસદ સભ્ય તરીકેનું સભ્યપદ રદ કરાયુ છે