Saturday, March 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજસ્થાન : નાની બહેનના ઘરે લગ્નપ્રસંગમાં 8 કરોડનું મામેરું ભર્યું

2.21 કરોડ રોકડા, 100 વીઘા જમીન, સવા કિલો સોનું, 14 કિલો ચાંદી, 1,000 કારના કાફલા સાથે 6 ભાઈ મામેરું ભરવા પહોંચ્યા

cradmin by cradmin
2023-03-28 10:51:44
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ફરી નાગૌરનું મામેરું ઇતિહાસના પાના પર સુવર્ણ અક્ષરોમાં લખાયું છે. નાગૌરના 6 ભાઇઓએ અહીંના મામેરાને ફરી ચર્ચાનો વિષય બનાવ્યો છે. દૂધના વેપારીઓએ તેમની સૌથી નાની બહેનને ત્યાં 8 કરોડ રૂપિયાનું મામેરું ભર્યું છે. બહેનના ઘરે ભાઇઓ બળદગાડું લઇને પહોંચ્યા તો એક તબક્કે તો લોકો હસવા લાગ્યા હતા પણ પાછળ આવી રહેલો એક હજાર કારનો કાફલો અને દેશી ઘી તથા ખાંડથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી જોઇને આખું ગામ ચોંકી ગયું. નાગૌર જિલ્લાના ઢિગસરાના રહેવાસી ભાગીરથ રામ મેહરિયા (ભાજપ નેતા) અને તેમના પાંચ ભાઇઓએ રાયધનુના ગોદારા પરિવારમાં તેમની બહેન ભંવરીદેવીના ઘરે લગ્નપ્રસંગમાં ભરેલું આ મામેરું ભારે ચર્ચામાં છે. 6 ભાઇઓ ભંવરીદેવીને ત્યાં નાગૌરી નસલના બળદોની જોડ લઇને પહોંચ્યા હતા, જેની પાછળ ધાન, ખાંડ, દેશી ઘી તથા બીજું અનાજ ભરેલી ટ્રેક્ટર ટ્રોલી અને તેની પાછળ એક હજાર કારનો અંદાજે બે કિ.મી. લાંબો કાફલો હતો.
બહેન ભંવરીના માથે ચુંદડી ઓઢાડી ભાઇઓએ મામેરું ભરવાનું શરૂ કર્યું. મામેરામાં 100 વીઘા જમીન, નેશનલ હાઇવે પર એક વીઘાનો પ્લોટ, નવા ટ્રેક્ટર ટ્રોલી, ગોળનો રવો, દેશી ઘી ભરેલો ઘડો, સવા કિલો સોનું, 14 કિલો 250 ગ્રામ ચાંદી, 2.21 કરોડ રૂપિયા રોકડા તથા બહેનની સાસરીમાં એટલે કે રાયધનુ ગામમાં દરેક ઘરને એક-એક ચાંદીનો સિક્કો અને ધાબળો વહેંચ્યા હતા.

Previous Post

અતીકે મોડી રાત્રે જેલ ગાર્ડને પૂછ્યું કે શું અશરફ આવ્યો છે?

Next Post

ચીન કહે છે કંઈક અને કરે છે કંઈક. LAC પર ફરી વધાર્યું ટેન્શન

cradmin

cradmin

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
ચીન કહે છે કંઈક અને કરે છે કંઈક. LAC પર ફરી વધાર્યું  ટેન્શન

ચીન કહે છે કંઈક અને કરે છે કંઈક. LAC પર ફરી વધાર્યું ટેન્શન

ટ્વિટર પર અનવેરિફાઇ એકાઉન્ટ્સને નહીં મળે ‘For You Recommendations’ફીચર

ટ્વિટર પર અનવેરિફાઇ એકાઉન્ટ્સને નહીં મળે 'For You Recommendations'ફીચર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.