Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ટ્વિટર પર અનવેરિફાઇ એકાઉન્ટ્સને નહીં મળે ‘For You Recommendations’ફીચર

આ સિવાય ટ્વિટર પોલમાં એ યુઝર્સ જ વોટ કરી શકશે જેનું એકાઉન્ટ વેરિફાઈડ છે

cradmin by cradmin
2023-03-28 10:54:09
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટ્વિટરના માલિક એલન મસ્કે ફરી મોટી જાહેરાત કરી છે. મસ્કે જણાવ્યું હતું કે 15 એપ્રિલથી ‘For You Recommendations’ ફીચરનો લાભ ફક્ત વેરિફાઈડ એકાઉન્ટ્સ જ લઈ શકશે. આ સિવાય ટ્વિટર પોલમાં એ યુઝર્સ જ વોટ કરી શકશે જેનું એકાઉન્ટ વેરિફાઈડ છે. મસ્કએ ટ્વિટ કરીને કહ્યું હતું કે સતત વધતા AI બોટ તોફાનને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે.
નોંધનીય છે કે મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ ઘણા મોટા ફેરફારો કર્યા છે અને ખાસ બ્લુ ટિક માટે પેઇડ સર્વિસ શરૂ કરી. બ્લુ ટિક સિવાય, વેરિફાઈડ બેજ અન્ય ઘણા રંગોમાં ઉપલબ્ધ છે. આ સાથે જ એલન મસ્કે જાહેરાત કરી છે કે જેમણે પૈસા ચૂકવ્યા નથી અને તેમની પાસે વેરિફાઈડ હેન્ડલ છે, તેમની બ્લુ ટિક 1 એપ્રિલથી દૂર કરવામાં આવશે.

Previous Post

ચીન કહે છે કંઈક અને કરે છે કંઈક. LAC પર ફરી વધાર્યું ટેન્શન

Next Post

મક્કા જઇ રહેલી બસમાં ભીષણ આગ, 20નાં મોત

cradmin

cradmin

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
મક્કા જઇ રહેલી બસમાં  ભીષણ આગ, 20નાં  મોત

મક્કા જઇ રહેલી બસમાં ભીષણ આગ, 20નાં મોત

મુંબઈની IITમાં આપઘાત કરનાર અમદાવાદી વિદ્યાર્થીના મોતનું ખુલ્યું રહસ્ય

મુંબઈની IITમાં આપઘાત કરનાર અમદાવાદી વિદ્યાર્થીના મોતનું ખુલ્યું રહસ્ય

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.