Thursday, August 6, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મુંબઈની IITમાં આપઘાત કરનાર અમદાવાદી વિદ્યાર્થીના મોતનું ખુલ્યું રહસ્ય

પોલીસે હોસ્ટેલમાંથી મળી સ્યુસાઈડ નોટ: ચોંકાવનારો ખુલાસો

cradmin by cradmin
2023-03-28 10:56:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

12 ફેબ્રુઆરી 2023ના રોજ બોમ્બે IITમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીએ હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે સીટની રચના કરી હતી અને ત્યારથી સીટ આ કેસની તપાસ કરી રહી હતી. આ કેસની તપાસમાં સીટને એક મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે.
દર્શન સોલંકીના મોતની તપાસ કરી રહેલી મુંબઇ પોલીસની વિશેષ તપાસ ટીમને એક ચિઠ્ઠી મળી આવી છે જેમાં તેના હોસ્ટેલના સાથીના નામનો ઉલ્લેખ કર્યો છે. સીટના એક અધિકારીએ કહ્યું કે સોલંકીના હોસ્ટેલના રૂમમાંથી થોડા દિવસ પહેલા કાગળના ટુકડા પર લખેલી કથિત સ્યુસાઇડ નોટ મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આ નોંધમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી પજવણીનો ઉલ્લેખ છે, જેનું નામ પમ લખવામાં આવ્યું છે. સ્યુસાઈડ નોટમાં દર્શને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીનું નામ આપ્યુંછે તે હોસ્ટેલમાં તેના ફ્લોર પર રહે છે અને તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેણે દર્શનને ધમકી આપી હતી જે પછી લાગી આવતાં દર્શને આપઘાત કરી લીધો હતો.
12 ફેબ્રુઆરીએ દર્શન સોલંકીએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી
અમદાવાદના રહેવાસી સોલંકીએ 12 ફેબ્રુઆરીએ કથિત રીતે હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સોલંકીના માતા-પિતા અને કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ તેમના મૃત્યુનું કારણ જાતિના ભેદભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો. બોમ્બે આઈઆઈટીના વિદ્યાર્થી દર્શન સોલંકીના મોત મામલે તેના પરિવારે ગંભીર આરોપ લગાવ્યાં હતા. તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે જાતિને કારણે દર્શનનો તેના મિત્રોએ બહિષ્કાર કર્યો હતો.

Previous Post

મક્કા જઇ રહેલી બસમાં ભીષણ આગ, 20નાં મોત

Next Post

સાંસદ છીનવી લીધા બાદ રાહુલ ગાંધી માટે નવી મુશ્કેલી: સરકારી બંગલો ખાલી કરવા નોટિસ

cradmin

cradmin

Related News

મુંબઈમાં હવે ૧,૫૦૦ મિડી બસ દોડતી થશે
તાજા સમાચાર

મુંબઈમાં હવે ૧,૫૦૦ મિડી બસ દોડતી થશે

August 5, 2026
મહારાષ્ટ્રમાં પરીક્ષામાં ગેરરીતિના કેસ માટે વધુ ૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના
તાજા સમાચાર

મહારાષ્ટ્રમાં પરીક્ષામાં ગેરરીતિના કેસ માટે વધુ ૨૩ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના

August 5, 2026
કમ્પ્યુટર હાર્ડવેર માર્કેટમાં મોંઘવારીનો માર પ્રોસેસર ચિપ અને GPUના ભાવ ૩૦ વધ્યા
તાજા સમાચાર

કમ્પ્યુટર હાર્ડવેર માર્કેટમાં મોંઘવારીનો માર પ્રોસેસર ચિપ અને GPUના ભાવ ૩૦ વધ્યા

August 5, 2026
Next Post
સાંસદ છીનવી લીધા બાદ રાહુલ ગાંધી માટે નવી મુશ્કેલી:  સરકારી બંગલો ખાલી કરવા નોટિસ

સાંસદ છીનવી લીધા બાદ રાહુલ ગાંધી માટે નવી મુશ્કેલી: સરકારી બંગલો ખાલી કરવા નોટિસ

આ તારીખો પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે, તેમને જીવનમાં ચોક્કસથી મળે છે મોટું પદ અને પૈસા!

આ તારીખો પર જન્મેલા લોકો ભાગ્યશાળી હોય છે, તેમને જીવનમાં ચોક્કસથી મળે છે મોટું પદ અને પૈસા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.