• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home Uncategorized

બાબરા અને આજુબાજુ વિસ્તારમાં તેમજ ભેંસોની સોરી કરનાર પોલીસ સ્ટેશનની કાર્યવાહી કરી

aaspassdaily by aaspassdaily
2023-04-14 15:18:21
in Uncategorized
Share on FacebookShare on Twitter

અમરેલી જીલ્લાના બાબરા તેમજ આજુબાજુના વિસ્તારમાથી ગૌવંશ તેમજ ભેસની ચોરી કરી કતલ કરવાના ઇરાદે વાહનમા ભરી લઇ જતી ગેંગને ઝડપી પાડી તેમની પાસેથી ત્રણ પશુઓનો જીવ બચાવી લઇ પશુઓ તેમજ વાહન મળી કુલ રૂ.૪,૮૫,૦૦૦ નો મુદામાલ જમા લઇ બાબરા પોસ્ટેનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી ગૈવંશ તેમજ ભેસોની ચોરી તેમજ કતલ કરતી ગેંગનો પર્દાફાસ કરતી બાબરા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગોવંશ તેમજ પશુઓની કતલ કરવાના ઇરાદે થતી ગેરકાયદેસર હેરફેર તેમજ ચોરીની પ્રવૃતિ પર અંકુશ લાવવા સારૂ સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલીનાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે બાબરા તાલુકાના વાંડળીયા ગામની સીમમાં ગઇ તા.૦૯-૧૦/૦૪/૨૦૨૩ ના રાત્રીના કોઇપણ સમયે આ કામના ફરીયાદીની વાંડળીયા ગામની સીમમા આવેલ વાડી ખેતરે બાંધેલ ભેંસ નંગ-૦૧ તથા સાહેદ ની વાડીએ બાંધેલ ભેંસ નંગ-૦૨ એમ કુલ ભેંસ જીવ નંગ-૦૩ ની કિ.રૂ.૧,૮૫,૦૦૦/- ની કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયા બાબતે બાબરા પોલીસ સ્ટેશન A-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૮૨૩૦૧૫૬/૨૦૨૩ IPC કલમ-૩૮૦,૪૫૭ મુજબનો ગુન્હો. રજી થયેલ હોય અને ગુન્હો અનડીટેકટ હોય જેથી બાબરા પોલીસ સ્ટેશનના પ્રો.ડી.વાય.એસ.પી સી.બી.સોલંકી સાહેબ તેમજ પો.ઇન્સ. શ્રી આર.ડી.ચૌધરી સાહેબની સુચના અને માર્ગદર્શનથી આ કામે બાબરા સર્વેલન્સ ટીમનો સ્ટાફ અલગ અલગ રોડ ઉપરના સી.સી.ટી.વી. મારફતે તથા અંગત બાતમીદારો મારફતે તપાસ કરતા આ ગુન્હાના કામે ચોરાયેલ મુદામાલ ભેંસ જીવ નંગ-૦૩ ભરેલ ભાર વાહક વાહન ચીતલથી જુનાગઢ જવા નીકળેલ હોવાની ચોકકસ બાતમી આધારે બાબરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ તથા બાબરા પોલીસ સ્ટેશન ટીમ ચીતલથી જુનાગઢ તરફ જતા માર્ગ બાબરા પોલીસ સ્ટેશનના વાવડી-દેવળીયા ગામ વચ્ચે રોડ ઉપર વોંચમા રહેતા હકીકત મુજબનું એક ભારવાહક ફોરવ્હીલર ISUZU કંપનીનું વાહન આવતા તેને રોકી ચેક કરતા જેના આગળના ભાગે નંબર પ્લેટ ઉપર ગારો (માટી) લગાડેલ જોવામા આવેલ જેના રજી.નંબર જોતા જી.જે.૩ર ટી,૨૧૦૧ નો હોય જેની માલીકે બાબતે પોકેટકોપમા સર્ચ કરેલ તેમજ વાહનના પાછળના ભાગે ડાલામા જોતા ભેંસ જીવ નંગ-૦૩ બાંધેલ હોય જેથી વાહનમાં બેસેલ ત્રણેય ઇસમોને અલગ અલગ પુછપરછ કરતા ત્રણેય એકબીજા ઉપર આક્ષેપ કરતા વાંડળીયા ગામની સીમમાંથી ચોરી કર્યાનીકબુલાત કરતા હોય અને આ ગુન્હામા ઉપયોગમા લીધેલ ISUZU કંપનીનું વાહન જેની કિ.રૂ.૩,૦૦,૦૦૦/- તથા ભેંસ જીવ નંગ- ૦૩ જેની કુલ કિ.રૂ.૧,૮૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૪,૮૫,૦૦૦/- ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી અનડીકેકટ ગુન્હો ડીટેકટ કરી બાબરા પોલીસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત:-
(૧) મોહસીન હાજીભાઇ બાવનકા ઉ.વ.૩૦, ધંધો. ડ્રાઇવિંગ રહે. ચીતલ, કાલવાચોક, તા.-જી.અમરેલી (૨) સાજીદભાઇ ઓસમાનભાઇ લાખાણી ઉ.વ. ૩૭, ધંધો. ઓટો રીક્ષા ડ્રાઇવર, રહે. જેતપુર, નવાગઢ, ખાટકીવાડ, મસ્જીદ પાસે,
જી. રાજકોટ,
(૩) મોહસીન ઉસ્માનભાઇ કાલવા, ઉ.વ.૩૦, ધંધો. મજુરી, રહે. ચીતલ, કાળવાચોક, તા-જી.અમેલીવાળા ગુન્હામાં પકડવાના બાકી આરોપીની વિગત-
(૧) ઇરફાન ઇસ્માઇભાઇ કાલવા રહે. ચીતલ, કાલવાચોક, તા.જી. અમરેલી,
આરોપીઓના ગુન્હાહીત ઇતિહાસની વિગત :
(૧) મોહસીન હાજીભાઇ બાવનકા ઉ.વ.૩૦, ધંધો. ડ્રાઇવિંગ રહે. ચીતલ, કાલવાચોક, તા.-જી. અમરેલી (i)-અમરેલી તાલુકા પો.સ્ટે. B-પાર્ટ ગુ.ર.નં.૦૦૬/૨૦૧૬ ગુજરાત પાશુ સંરક્ષણ અધિનીયમ ૧૯૫૪ ની કલમ ૫(૧) ૧(ક)(ઘ)(ચ)(ઝ)(2)(5)(ડ) મુજબ (ii) અમરેલી તાલુકા પો.સ્ટે.B-પાર્ટ ગુ.ર.નં.૫૪૩/૨૦૨૦
(૨) મોહસીન ઉસ્માનભાઇ કાલવા, ઉ.વ.૩૦, ધંધો. મજુરી, રહે. ચીતલ, કાળવાચોક, તા-જી.અમરેલી
(1) અમરેલી તાલુકા પો.સ્ટે. સેકન્ડ પાર્ટ ગુ.ર.નં.- ૮૩/૨૦૧૫ પશુઓ પૂત્યેનો ઘાતકીયાપણુ અટકાવાનો અધિનિયમ – 11(E)(L)
(ii)અમરેલી તાલુકા પો.સ્ટે.B-પાર્ટ ગુ.ર.નં.૭૯૬/૨૦૨૦
(૩) ઇરફાન ઇસ્માઇભાઇ કાલવા રહે. ચીતલ, કાલવા ચોક, તા.જી. અમરેલી.
(1) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૩/૨૦૧૫ IPC કલમ ૪૨૯,૧૧૪ a
(!!) અમરેલી તાલુકા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૭૯૬/૨૦૨૦ IPC કલમ ૨૬૮,૨૯૫,૪૨૯,૧૪૪ પશુઓ પ્રત્યેનો ઘાતકીયપણુ અટકાવાનો અધિનિયમની કલમ ૧૧(૧)(એ), ૧૧(૧)(આઇ) મુજબ બાય પ્રોત રહેશન
ઉપરોક્ત કામગીરી બાબરા પોલીસ સ્ટેશનના પ્રો.ડી.વાય.એસ.પી સી.બી.સોલંકી સાહેબ તેમજ પો.ઇન્સ. શ્રી આર.ડી.ચૌધરી સાહેબ તેમજ બાબરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. જયદેવભાઇ આર. હેરમા તથા પો.કોન્સ. મહાવીરસિંહ બી સિંધવ તથા પો.કોન્સ. રાજેશભાઇ જી. રાઠોડ તથા પો.કોન્સ.ગોકુળભાઇ એમ રાતડીયા તથા પો.કોન્સ રામદેવસિંહ બી સરવૈયા દ્વારા કરવામાં આવેલ છે.
Previous Post

અગ્નિશમન દિનસની ઉજવણી, મોડાસા ફાયર વિભાગ દ્વારા શહીદ ફાયર બ્રિગેડના જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

Next Post

સુરેન્દ્રનગર શહેરના લીંબડીનો ઉતારો અને મોરબીનો ઉતારો શેરીમાં વિધર્મીને મકાન અને દુકાન અપાયાને લઇને રહીશો દ્વારા રજૂઆત કરાઈ

aaspassdaily

aaspassdaily

Related News

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત
Uncategorized

KBC 18: શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત

October 1, 2026
આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે
Uncategorized

આજે ઈન્ડિયા બ્લોકની મહત્વની બેઠક મળશે

September 30, 2026
ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો
Uncategorized

ઓગસ્ટમાં ઈ-કારના વેચાણમાં ૫૨ અને ટુ-વ્હીલરમાં ૬૭ % નો વધારો

September 12, 2026
Next Post
લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

સુરેન્દ્રનગર શહેરના લીંબડીનો ઉતારો અને મોરબીનો ઉતારો શેરીમાં વિધર્મીને મકાન અને દુકાન અપાયાને લઇને રહીશો દ્વારા રજૂઆત કરાઈ

લખતર ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતું પાણી મામલતદાર કચેરી સુધી પહોંચતું જ ન હોવાથી મામલતદાર કચેરી દ્વારા પાણીનું ટેન્કર મગાવું પડ્યું

મુળી તાલુકાના દાણાવાળા ગામે અને દિગસર ગામ ખાતે 1200 જેટલા ગામોને આ યોજના થકી પાણી પહોંચાડવામાં દેકારો શરૂ થયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In