Thursday, April 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડમી ઉમેદવાર કૌભાંડના સૂત્રધારોની ધરપકડ

ભાવનગરમાંથી જ ચાલતું હતું પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવાનું કૌભાંડ : પોલીસે ચાર શખ્સને ઝડપી લઈ તપાસ હાથ ધરી

aaspassdaily by aaspassdaily
2023-04-15 13:47:47
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ડમી ઉમેદવાર બેસાડી પરીક્ષા પાસ કરનાર શખ્સોએ સેનેટરી ઇન્સ્પેકટર સહિતની સરકારી નોકરી પણ મેળવી લીધી : કૌભાંડમાં હજુ અનેકની નીચે રેલો આવશે

ભાવનગર તા.૧૫

ભાવનગરમાં છેલ્લા દસ વર્ષથી રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષા તેમજ સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારને બેસાડવા માટેના ચાલતા કૌભાંડનો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કરી આ કોભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સને ઝડપી લઈ લેપટોપ સહિતનો મુદ્દામાલ કબજે કરી આ કૌભાંડમાં સામેલ ૩૬ શખ્સ વિરુદ્ધ સ્થાનિક ભરતનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.આ સમગ્ર કૌભાંડનું સંચાલન ભાવનગરમાંથી જ થતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ભાવનગર યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં પેપર હોવાની વિગતો જાહેર કર્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાં સ્પર્ધાત્મક સહિતની પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડવામાં આવતા હોવાની વિગતો પત્રકાર પરિષદ યોજી ને જાહેર કરી હતી ભાવનગર પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને ભરી તપાસ કરતા આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શરદ કુમાર ભાનુશંકરભાઈ પનોત બળદેવ રમેશભાઈ રાઠોડ રહે દિહોર અને પ્રકાશ ઉર્ફે પીકે કરશનભાઈ દવે પીપરલા વાળાઓ જુદી જુદી પરીક્ષામાં ઉમેદવારો પાસેથી રૂપિયા લઇ ઉમેદવારો ની હોલ ટિકિટ તથા આધાર કાર્ડ માં તેઓના ફોટા સાથે ચેડા કરી જમીન ઉમેદવાર તરીકે મિલન ઘોઘા ભાઈ બારૈયા રહે સરતાનપર તેમજ અન્ય માણસોને ગમી ઉમેદવાર તરીકે બેસાડી પરીક્ષામાં ઘેર રેતી આચરતા હોવાનું લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમની ધ્યાને આવતા તેમણે આચાર્ય ઈસમોને વારાફરતી બોલાવી તેમના નિવેદન લેતા પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડીને છેલ્લા દસ વર્ષથી આ કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનું ખુલતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ધીમે ચાર આરોપીને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે એલસીબી માં ઇન્ચાર્જ પી.આઈ બી એચ સિંગરખીયાએ જાતે ફરિયાદી બનીને આ કૌભાંડમાં સંડોવાયેલા 36 વિશ્વમાં વિરુદ્ધ ભરતનગર પોલીસ મથકમાં આઇપીસી કલમ ૪૦૬,૪૧૮,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧,૧૨૦ ( બી ) અને ઘી ઇન્ફોર્મેશન ટેકનોલોજી મન્ડમેન્ટ એકટની કલમ ૬૬ – ડી મુજબ ફરિયાદ નોંધાવી હતી.

પરીક્ષામાં ડમી ઉમેદવારોને બેસાડવાનું કૌભાંડ આચારનારા આ ઈસમોએ છેલ્લા દસ વર્ષમાં ભાવનગર અમરેલી રાજકોટ સહિતના સેન્ટરોમાં 70 થી 80 જેટલી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવા માટે તેમની હોલ ટિકિટ અને આધારકાર્ડના ફોટાઓમાં છેડા કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે તેમજ આંખો ભાનમાં જેસર કોર્ટ નો ક્લાર્ક તેમજ પોલીસ કર્મચારીની પણ સંડોવણી હોવાનું ખુલ્યું હતું અને ગમે વિદ્યાથી મારફત પરીક્ષા પાસ કરાવ્યા બાદ અનેક વ્યક્તિઓએ સરકારી નોકરી મેળવી લીધી હોવાનું બહાર આવ્યું છે.

Previous Post

આગામી 4-5 દિવસોમાં શરૂ થઇ જશે કોવોવેક્સની સપ્લાય

Next Post

કૌભાંડીઓએ ડમી ઉમેદવાર બેસાડવા માટે રૂ. ૫ થી ૧૦ લાખ વસુલ્યા

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
કૌભાંડીઓએ ડમી ઉમેદવાર બેસાડવા માટે રૂ. ૫ થી ૧૦ લાખ વસુલ્યા

કૌભાંડીઓએ ડમી ઉમેદવાર બેસાડવા માટે રૂ. ૫ થી ૧૦ લાખ વસુલ્યા

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માગો છો? આજથી જ શરૂ કરો આ ફળના પાંદડાનું સેવન, શરીરને મળશે જબરદસ્ત લાભ

ડાયાબિટીસને કન્ટ્રોલ કરવા માગો છો? આજથી જ શરૂ કરો આ ફળના પાંદડાનું સેવન, શરીરને મળશે જબરદસ્ત લાભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.