Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

અતીક અને તેના ભાઈ અશરફની ગોળી ધરબી હત્યા કરનાર ત્રણેય હુમલાખોરો સ્થળ પર જ ઝડપાઈ ગયા 

17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા : પોલીસે લખનૌ હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ યોજી : વર્તમાનમાં સમગ્ર પરિસ્થિતિ પણ કાબૂમાં 

aaspassdaily by aaspassdaily
2023-04-16 06:36:31
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

ગત મોડી રાત્રે ઉત્તર પ્રદેશમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે રસ્તાની વચોવચ હત્યા થઈ છે. ત્રણેય હુમલાખોરો સ્થળ પર જ ઝડપાઈ ગયા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હત્યાના પગલે અનકે કાર્યવાહીના દોર શરૂ થયાં છે તેમજ કલમ 144 પણ લાગુ કરી દેવમાં આવી છે તેમજ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી છે.

હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ, પરિસ્થિતિ શાંત 

અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારી હત્યાની ઘટના બાદ પોલીસે લખનૌ હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ યોજી છે. શાંતિપૂર્ણ માહોલ રહે જેને લઈ પોલીસે હુસૈનાબાદમાં ફ્લેગ માર્ચ યોજી છે અને કલમ 144 લાગુ કરવામાં આવી છે જેથી લઈ લોકોના ટોળા એકઠા થઈ શકશે નહી. પાપ્ત વિગતો મુજબ માહોલ શાંત છે અને સમગ્ર પરિસ્થિતિ પણ કાબૂમાં જ છે.

પોલીસકર્મીઓને સસ્પેન્ડ

અતીક અહેમદ અને અશરફની સુરક્ષામાં તૈનાત 17 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ સાથે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રયાગરાજમાં બનેલી ઘટના બાદ લખનૌ કમિશનરેટ પોલીસ હાઈ એલર્ટ પર છે. એડીસીપી ચિરંજીવ નાથ સિંહા જૂના લખનૌના હુસૈનાબાદમાં પગપાળા પેટ્રોલિંગ કરી રહ્યા છે. લોકો સાથે વાત કરીને ભીડ ન ઉભી કરવા સૂચના આપવામાં આવી છે.

તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અતિક અને અશરફની હત્યાની નોંધ લીધી છે. તેમણે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા હતા. મુખ્યમંત્રીએ ત્રણ સભ્યોનું જ્યુડિશિયલ કમિશન બનાવવાની સૂચના પણ આપી છે.

Previous Post

Asus ROG Phone 7 સિરીઝ લોન્ચ, 16GB RAM અને 512GB સ્ટોરેજ, જાણો કિંમત સહિત સમગ્ર વિગતો

Next Post

ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું

ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું

ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું

અતીક-અશરફની હત્યા કરનાર ત્રણેય અલગ-અલગ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.