Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું

અતીક-અશરફની હત્યા કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું

aaspassdaily by aaspassdaily
2023-04-16 10:41:02
in તાજા સમાચાર, રાષ્ટ્રીય, સમાચાર
Share on FacebookShare on Twitter

સૂત્રોનું માનીએ તો ખુલ્લેઆમ મર્ડર કરનાર ત્રણેય આરોપીઓએ પોલીસ સમક્ષ અતીક-અશરફની હત્યા કેમ કરી તે અંગેનિવેદન આપ્યું છે. સૂત્રો મુજબ આરોપીઓએ પોલીસને કહ્યું છે કે, માફિયા અતીકના પાકિસ્તાન સાથે સંબંધ હતા. તેણે અને તેની ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અતીક જમીન પચાવી પાડવા માટે હત્યા કરતો હતો અને તેની સામે જુબાની આપનારને પણ છોડતો ન હતો. તેનો ભાઈ અશરફ પણ આ કામ કરતો હતો તેથી અમે બંનેની ગોળી મારી હત્યા કરી છે.
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યાના આરોપીઓ આ પહેલા અલગ-અલગ કેસમાં જેલમાં જઈ ચૂક્યા છે. પોલીસ એ પણ શોધી રહી છે કે, આરોપી ક્યારે અને કેવી રીતે પ્રયાગરાજ આવ્યો હતો. તેના સ્થાનિક મદદગારો કોણ છે ? જણાવવામાં આવ્યું છે કે, લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે, જૂના હમીરપુરનો સની અને કાસગંજનો અરુણ મૌર્ય છે. પોલીસ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે. કેમેરા અને આઈડી સાથે આરોપી ક્યારે અને કેવી રીતે હોસ્પિટલમાં દાખલ થયો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

Previous Post

અતીક અને તેના ભાઈ અશરફની ગોળી ધરબી હત્યા કરનાર ત્રણેય હુમલાખોરો સ્થળ પર જ ઝડપાઈ ગયા 

Next Post

અતીક-અશરફની હત્યા કરનાર ત્રણેય અલગ-અલગ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
ગેંગના સભ્યોએ ઘણા નિર્દોષ લોકોની હત્યા કરી એટલે અમે મર્ડર કર્યું

અતીક-અશરફની હત્યા કરનાર ત્રણેય અલગ-અલગ કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા હોવાનું બહાર આવ્યું

ભારતનો સનાતન ધર્મ એ રાષ્ટ્રીય ધર્મ

પ્રયાગરાજ ફેરવાયું અભેદ કિલ્લામાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.