Friday, April 3, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એલન મસ્ક લોન્ચ કરશે ટૂથ જીપીટી

મારૂઆ જીપીટી મોડેલ ‘સત્ય’ આધારી અને સુરક્ષાના મુદે બહેતર હશે- મસ્ક

cradmin by cradmin
2023-04-18 12:28:28
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટેસ્લાથી લઈને ટવીટર સુધીના ઔદ્યોગીક સામ્રાજ્યમાં હવે એલન મસ્ક વધુ એક સાહસ કરવા જઈ રહ્યા છે. માઈક્રોસોફટના ઓપન ઈન્ટેલીજન્સ ચેટ જીપીટીની સામે હવે એલન મસ્કે ટૂથ જીપીટી લોન્ચ કરવા જાહેરાત કરી છે.
માઈક્રોસોફટ સાથે જોડાયેલી આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સી સ્ટાર્ટઅપ ઓપન આઈ.એ. એ ચેટ જીપીટી લોન્ચ કર્યા બાદ હવે આ ક્ષેત્રે જબરી ધમાલ છે. ગુગલ પણ પોતાનું આ પ્રકારનું ચેટ-બોટ રજૂ કરવા માંગે છે પણ હજું તે પુરી રીતે તૈયાર નથી તે સમયે એલન મસ્કે તેની બે કંપની મારફત હવે ટૂથ જીપીટી રજૂ કરવાની જાહેરાત કરી છે. ખુદ ટવીટ કરીને મસ્કે આ માહિતી આપી હતી.
મસ્ક જણાવે છે કે, મારૂ આ જીપીટી મોડેલ ‘સત્ય’ આધારીત હશે અને તે સુરક્ષાના મુદે બહેતર હશે. એલન મસ્કે બે માસ પુર્વે જ એકસએઆઈ નામે એક કંપની પણ નવાડામાં રજીસ્ટર કરાવી છે. અગાઉ ખુદ મસ્કે આર્ટીફિશ્યલ ઈન્ટેલીજન્સીને ખતરનાક ગણાવ્યુ હતું અને તેઓ કહે છે મારુ ટૂથ-જીપીટીએ હકારાત્મક હશે.

Previous Post

પાંચ વર્ષના સમય બાદ આગામી વર્ષે યોજાશે વાઈબ્રન્ટ ગુજરાત સમીટ

Next Post

ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

cradmin

cradmin

Related News

તાજા સમાચાર

પેટ્રોકેમિકલ્સ,પોલિમર્સ અને ઇન્ટરમીડિએટ્સ પરની બેઝિક કસ્ટમ્સ ડ્યુટી કામચલાઉ ધોરણે નાબૂદ

April 2, 2026
વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય બજારમાં ઘટાડો
તાજા સમાચાર

શેરબજાર અને વાયદા બજારમાં કડાકો

April 2, 2026
જયપુરમાં ભૂકંપના ત્રણ જોરદાર આંચકા
તાજા સમાચાર

નવસારી જિલ્લામાં વહેલી સવારે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આચકો

April 2, 2026
Next Post
ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

જાલીનોટ સાથે ઝડપાયેલા કાળીયાબીડના શખ્સને સાત વર્ષની કેદ

જાલીનોટ સાથે ઝડપાયેલા કાળીયાબીડના શખ્સને સાત વર્ષની કેદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.