Sunday, May 31, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

જાલીનોટ સાથે ઝડપાયેલા કાળીયાબીડના શખ્સને સાત વર્ષની કેદ

શહેરના કુમુદવાડી વિસ્તારમાં ત્રણ વર્ષ પહેલા એસઓજીએ દરોડો પાડી ૫૬૭૦૦ની કિંમતની જાલીનોટ સાથે શખ્સને ઝડપી લીધો હતો

cradmin by cradmin
2023-04-18 14:35:26
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગર,તા.૧૮
ભાવનગરના બોરતળાવ કુમુદવાડી વિસ્તારમાંથી વર્ષ ૨૦૧૯માં રૂપીયા ૫૬૭૦૦ની જાલીનોટ સાથે પકડાયેલા શખ્સને ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે સાત વર્ષની કેદની સજા અને રૂપીયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર એસઓજી શાખાએ ગત તા.૯-૭-૨૦૧૯ના રોજ બોરતળાવ, કુમુદવાડી વિસ્તારમાં આવેલ આશિષરત્ન કોમ્પ્લેક્ષમાં હુમા સેલ્શ એજન્જી નામની દુકાનમાં દરોડો પાડીને રૂપીયા ૧૦૦, ૨૦૦, ૫૦૦ અને ૨૦૦૦ના દરની ભારતીય ચલણની ૫૬૭૦૦ની કિંમતની જાલીનોટ સાથે જિગ્નેશ વૃજલાલ રહે. બોરતળાવ રોડ કાળીયાબીડ અને વિપુલ લાલજીભાઈ સોલંકી રહે. હાદાનગર શિવશÂક્ત-૨ને ઝડપી લઈ બંન્ને વિરૂધ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાયો હતો.
આ અંગેનો કેસ આજે ભાવનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જ્જ એલ.એસ.પિરઝાદાની કોર્ટમાં ચાલી જતા મુખ્ય સરકારી વકિલ મનોજભાઈ જાશીની ધારદાર દલિલો અને આધાર પુરાવાને ધ્યાને લઈને આ કામના મુખ્ય આરોપી જિગ્નેશ વૃજલાલને આઈપીસી કલમ ૪૮૯ (સી), હેઠળ કસુરવાર ગણી સાત વર્ષની સખત સજા અને રૂપીયા ૨૦ હજારનો દંડ ફટકાર્યો હતો. આ કેસના અન્ય આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવા કોર્ટે હુકમ કર્યો હતો.

Previous Post

ડમીકાંડ : શિક્ષકપુત્ર વતી ધો.૧૨ માં ફિઝિક્સ વિષયની પરીક્ષા આપનાર શખ્સની ધરપકડ

Next Post

ખુશખબર / બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તેજી, આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ

cradmin

cradmin

Related News

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન
ભાવનગર

પ્રાકૃતિક ઉત્પાદનો જાતે જ ગ્રાહકો સુધી પહોંચાડી શકે તે માટે ખેડૂતે તૈયાર કરી મોબાઈલ વાન

May 12, 2026
એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો
ભાવનગર

એસબીઆઈ લોન કૌભાંડમાં વધુ ચારની ધરપકડ, કુલ આંક ૧૧ થયો

May 12, 2026
ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી
ભાવનગર

ઈશ્વરીયા ગામે પાણીની ખાણમાં ડૂબી ગયેલ યુવકની લાશ મળી

May 12, 2026
Next Post
ખુશખબર / બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તેજી, આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ

ખુશખબર / બજાર ખુલતાની સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તેજી, આ સ્ટોકે રોકાણકારોને કર્યા માલામાલ

Success Story : 20 વર્ષની ઉંમરમાં કમાવી લીધા 1200 કરોડ! કોરોનાકાળમાં દરેક ઘર સુધી પહોંચી કંપની, 1 વર્ષમાં ઊભી કરી અબજોની કંપની

Success Story : 20 વર્ષની ઉંમરમાં કમાવી લીધા 1200 કરોડ! કોરોનાકાળમાં દરેક ઘર સુધી પહોંચી કંપની, 1 વર્ષમાં ઊભી કરી અબજોની કંપની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.