Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પાલીતાણાના મોટી પાણીયાળી ગામે જમીન બાબતે કૌટુંબિક કાકાનો પરિવાર પર હુમલો

જમીન ભાગબટાઈના મનદુઃખમાં કાકા અને તેના મિત્રએ ઘરમાં ઘૂસી માતા-પુત્રને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ

dharmendravaghela by dharmendravaghela
2026-07-24 12:03:18
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

પાલીતાણા તાલુકાના મોટી પાણીયાળી ગામે રહેતા અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાન જયદેવસિંહ ગંભીરસિંહ વાળા (ઉ.વ.૨૨) ના પરિવાર પર જમીન બાબતના પારિવારિક ઝઘડામાં જીવલેણ હુમલો થયો છે. ફરિયાદીના દાદાના નામે રહેલી જમીનના ભાગ બાબતે કાકા વિક્રમસિંહ દડુભાઈ વાળા સાથે લાંબા સમયથી મનદુઃખ ચાલતું હતું. ગત તા. ૨૧ જુલાઈના રોજ કાકાએ ઘરે આવી જમીનમાં ભાગ ન આપવાની અને ઘર ખાલી કરવાની ધમકી આપી હતી.
ત્યારબાદ ૨૨ જુલાઈએ કાકા વિક્રમસિંહ અને તેમના મિત્ર હરપાલસિંહ ચૌહાણ (રહે. ઉમરળા) એ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાત્રે ૯ વાગ્યાના સુમારે જ્યારે પરિવાર જમી રહ્યો હતો ત્યારે બંને આરોપીઓએ ઘરમાં ઘૂસી ગાળાગાળી કરી હતી. હરપાલસિંહે છરી કાઢી હુમલાનો પ્રયાસ કર્યો હતો (જે પરિવારે પકડી લીધી હતી). જ્યારે વિક્રમસિંહે ફરિયાદીના માતા ગજરાબાને વાળ પકડી નીચે પાડી માર માર્યો હતો અને વચ્ચે પડેલા ભાઈ અનિરુદ્ધસિંહને પગના ભાગે લાકડાના ધોકા ફટકાર્યા હતા. આ મામલે પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૩૫૨, ૫૪ અને જી.પી.એ. ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags: humloMOTI paniyalipalitana
Previous Post

જૂની અદાવતમાં ફિલ્મી ઢબે કારનો પીછો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

Next Post

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
મીઠી વીરડીના યુવક ઉપર સામાન્ય બાબતે ત્રણ શખ્સોએ હુમલો કર્યો

મહુવામાં ધંધો સરખો ચલાવવો હોય તો મફતમાં સોપારી આપવી પડશે કહી વેપારીને માર માર્યો!

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

સોનમ વાંગચૂકે કેન્દ્રીય મંત્રી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં ઉપવાસ છોડ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.