Monday, March 30, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીરજ ચોપરા કુસ્તીબાજોની વ્હારે આવ્યા, કહ્યું ન્યાય માટે રમતવીરોને રસ્તા પર જોઈને દુઃખ થયું

બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે

aaspassdaily by aaspassdaily
2023-04-28 14:49:36
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા જંતર-મંતર પર વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં સામે આવ્યા છે. તેણે કહ્યું હતું કે રમતવીરોને આ રીતે રસ્તાઓ પર ન્યાયની માંગ કરતા જોઈને દુઃખ થયું છે. દિલ્હીના જંતર-મંતર પર પ્રખ્યાત કુસ્તીબાજો ફરી એકવાર રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે ધરણા પર બેઠા છે. વિરોધમાં સામેલ બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક જેવા ખેલાડીઓએ બ્રિજ ભૂષણ શરણ સિંહ પર મહિલા ખેલાડીઓ દ્વારા જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે.
આ કુસ્તીબાજોના સમર્થનમાં નીરજ ચોપડાએ આજે સવારે ટ્‌વીટ કરીને લખ્યું હતું કે અમારા એથ્લેટ્‌સને ન્યાયની માંગ કરતા રસ્તાઓ પર જોઈને મને દુઃખ થયું છે. આ રમતવીરોએ આપણા મહાન રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવા અને આપણને ગૌરવ અપાવવા માટે સખત મહેનત કરી છે. એક રાષ્ટ્ર તરીકે, અમે દરેક વ્યક્તિની અખંડિતતા અને ગૌરવની સુરક્ષા માટે જવાબદાર છીએ, પછી ભલે તે રમતવીર હોય કે ન હોય. તેણે આગળ લખ્યુ હતું કે જે થઈ રહ્યું છે તે ક્યારેય ન થવું જોઈએ. આ એક સંવેદનશીલ મુદ્દો છે અને તેનો નિષ્પક્ષ અને પારદર્શક રીતે નિકાલ થવો જોઈએ. આ સંબંધિત અધિકારીઓએ ન્યાય સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
આ પહેલા ગુરુવારે ભારતીય ઓલિમ્પિક સંઘના પ્રમુખ પી.ટી ઉષાએ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે જાતીય સતામણીની ફરિયાદો માટે ૈંર્ંછ અને એથ્લેટ્‌સ કમિશનમાં એક સમિતિ છે. તેમણે રસ્તા પર જવાને બદલે અમારી પાસે આવવું જોઈતું હતું . આ નિવેદન બાદ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે જ્યારે મને પી.ટી ઉષા મેડમની ટિપ્પણી વિશે ખબર પડી ત્યારે મને દુઃખ થયું હતું. અમે તેમને એક સારી એથ્લેટ માનીએ છીએ. એક મહિલા હોવાને કારણે તે મહિલાઓની પીડાને સમજી શકતી ન હતી. છેલ્લા ત્રણ મહિનાથી અમે ન્યાયની રાહ જોઈ રહ્યા છીએ અને હવે તેઓ તેને અનુશાસનહીન કહી રહ્યા છે. મને લાગે છે કે એક મહિલા હોવા છતાં પણ તે ખેલાડીઓની દુર્દશા સમજી રહ્યા નથી તેનું મને દુઃખ થાય છે.

Previous Post

પ્રથમ ગ્રાસે મક્ષિકા: મધ્યપ્રદેશની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સાથે ગાય અથડાઈ

Next Post

ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

aaspassdaily

aaspassdaily

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

ઇન્ડોનેશિયામાં ૭૮ લોકોને લઈને જતી સ્પીડબોટ દરિયામાં ડૂબી: ૧૧ના મૃતદેહ મળ્યા

મણીપુરમાં હિંસાઃ મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પુર્વે જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું

મણીપુરમાં હિંસાઃ મુખ્યમંત્રી ઉદઘાટન કરે તે પુર્વે જ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સળગાવાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.