Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

ડબગરવાળી શેરીમાં આવેલ મહાદેવ ટ્રેડર્સમાંથી સટ્ટાનો કારોબાર ઝડપાયો

એલ.સી.બી.એ રૂ.૧.૩૩ લાખના મુદ્દામાલ સાથે ક્રિકેટ મેચ ઉપર સોદા લેતા શખ્સની ધરપકડ કરી

aaspassdaily by aaspassdaily
2023-04-28 17:14:56
in ભાવનગર
Share on FacebookShare on Twitter

ભાવનગરના હાઇકોર્ટ રોડ પાસે આવેલ ડબગર વાળી શેરીમાં મહાદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં મોબાઇલમાં આઈ.ડી. દ્વારા ક્રિકેટ મેચના સોદા કરી હારજીતનો જુગાર રમાડતા શખ્સને એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી લઇ રોકડ રકમ અને મોબાઇલ મળી રૂ. ૧.૩૩ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફને બાતમી મળી હતી કે, ગાયત્રીનગર આકાશગંગા ફ્લેટમાં રહેતા ગોપાલ ઉર્ફે અન્ના કનૈયાલાલ બાલાણી હાઇકોર્ટ રોડ પાસે આવેલ ડબગર વાળી શેરી, ઓમ આર્કેડમાં પહેલા માળે આવેલ પોતાની મહાદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં મોબાઇલમાં આઈ.ડી. દ્વારા ક્રિકેટ મેચના સોદા કરી આર્થિક લાભ સારું હાર જીતનો જુગાર રમી રમાડી તેના લેતી દેતીના હિસાબો કરી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમીના આધારે એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડે ડબગર વાળી શેરીમાં આવેલ મહાદેવ ટ્રેડ નામની દુકાનમાં દરોડો પાડી ઓનલાઇન માસ્ટર આઇ.ડી. ક્લાઈન્ટને આપી હાલમાં ચાલી રહેલ આઈ.પી.એલ. ક્રિકેટ મેચમાં સોદા કરી જુગાર રમાડતા અતુલ દિનેશભાઈ જોશી ( રહે. નંદવિલા બંગલો,ટોપ થ્રી સર્કલ ) ને ઝડપી લઇ રોકડા રૂ. ૧,૨૩,૩૦૦ તેમજ ૦૨ મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૩,૮૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા શખ્સે તેના શેઠ ગોપાલ ઉર્ફે અન્ના કનૈયાલાલ બાલાણી એ ઓનલાઇન માસ્ટર આઇ.ડી. આપી જે ગ્રાહકોને મોકલી હાલમાં ચાલતી આઈપીએલ મેચમાં ગ્રાહકો પાસે હારજીતનો જુગાર રમાડતા હોવાનું જણાવતા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Previous Post

બનાસકાંઠા વહેલી સવારે ભૂકંપથી હચમચ્યું

Next Post

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું…

aaspassdaily

aaspassdaily

Related News

4,000થી વધુ લોકોના લાયસન્સ રદ્ કરવાનો ગૃહમંત્રીએ કર્યો હુકમ
તાજા સમાચાર

નાયબ મુખ્યમંત્રી – યુથ આઇકોન હર્ષ સંઘવી કાલે ભાવનગરમાં

February 13, 2026
તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગરમાં આવી પડયો બે દિવસનો અણધાર્યો પાણી કાપ

February 4, 2026
Next Post
સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું…

સૈફની લાડકી મુંબઈની મેટ્રોમાં મુસાફરી કરતી જોવા મળી, કહ્યું- મેં વિચાર્યું પણ નહોતું...

બિપાશા બાસુ દીકરી દેવી સાથે ડાન્સ કરતી જોવા મળી, વાયરલ વીડિયો જોઈને ચાહકોએ ખુશીથી નાચ્યા!

બિપાશા બાસુ દીકરી દેવી સાથે ડાન્સ કરતી જોવા મળી, વાયરલ વીડિયો જોઈને ચાહકોએ ખુશીથી નાચ્યા!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.