Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

Amazon Primeએ ભારતમાં સબસ્ક્રિપ્શન પ્લાન કર્યો મોંઘો, જાણો શું છે નવા પ્લાનની કિંમત

aaspassdaily by aaspassdaily
2023-04-28 17:38:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

Amazon Prime: પોપ્યુલર OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમના યુઝર્સ માટે ખૂબ જ ખરાબ સમાચાર છે. એમેઝોન પ્રાઈમે ભારતમાં તેની પ્રાઇમ મેમ્બરશિપની કિંમતોમાં વધારો કર્યો છે. એમેઝોન પ્રાઇમે જૂની કિંમતોની તુલનામાં કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો છે. એમેઝોન પ્રાઇમે અગાઉ તેની કિંમતોમાં ઘટાડો કર્યો હતો. જો કે હવે ફરી તેણે તેના સબસ્ક્રિપ્શન ચાર્જમાં વધારો કર્યો છે.

કેટલો ચાર્જ
નવા ભાવ વધારા પછી, એમેઝોન પ્રાઇમના એક મહિનાના સબ્સ્ક્રિપ્શનની કિંમત ઘટાડીને 299 રૂપિયા કરવામાં આવી છે. અગાઉ, એક મહિનાના સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમત 179 રૂપિયા હતી. એટલે કે એમેઝોન પ્રાઈમે એક મહિનાના પ્લાનમાં 120 રૂપિયાનો વધારો કર્યો છે. ત્રણ મહિનાના સબસ્ક્રિપ્શન માટે કસ્ટમર્સએ 499 રૂપિયા ચૂકવવા પડશે. અગાઉ ત્રિમાસિક સબસ્ક્રિપ્શન માટે 459 રૂપિયા ચૂકવવા પડતા હતા.

વાર્ષિક ચાર્જમાં કોઈ ફેરફાર નથી
જ્યારે એમેઝોન પ્રાઈમે તેના માસિક અને ત્રણ મહિનાના પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે, તેના વાર્ષિક પ્લાનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એમેઝોન પ્રાઇમની વાર્ષિક સભ્યપદ હજુ પણ રૂપિયા 1,499ની કિંમતે ઉપલબ્ધ છે. જ્યારે પ્રાઇમ લાઇટની કિંમત 999 રૂપિયા છે.

આ લોકોને રાહત મળશે
નવા ભાવ વધારાની જાહેરાત બાદ, એમેઝોને પણ કન્ફોર્મ કર્યું છે કે વર્તમાન માસિક અને ત્રિમાસિક કસ્ટમર્સ કે જેમણે ઓટો-રિન્યુએબલ ઓપ્શન પસંદ કર્યો છે તેઓ 15 જાન્યુઆરી સુધી જૂની કિંમત ચૂકવી શકે છે. જો કે, જો તમે કોઈપણ કારણોસર હાલના પ્લાનને રદ કરવા અને ફરીથી પ્લાનમાં સબ્સ્ક્રાઇબ કરવા માંગતા હો, તો તમારે નવી કિંમતો ચૂકવવી પડશે.

તમે સભ્યપદ લઈને આ બેનિફિટ મેળવો છો
એમેઝોન પ્રાઇમ સબ્સ્ક્રાઇબર્સને પણ ઘણા ફાયદા મળે છે. ઉદાહરણ તરીકે, એમેઝોન પરથી ખરીદી કરવા પર તેમને ઝડપી અને મફત ડિલિવરીનો બેનિફિટ મળે છે. આ સિવાય યુઝર્સ પ્રાઇમ વીડિયો, પ્રાઇમ મ્યુઝિક, પ્રાઇમ ડીલ્સ, પ્રાઇમ રીડિંગ, પ્રાઇમ ગેમિંગ અને એમેઝોન ફેમિલીમાં પણ લોગ ઇન કરી શકો છો.

Previous Post

Jio AirFiber: ઘરમાં વાયર વગર મળશે 1Gbps સ્પીડ! કેટલી હશે કિંમત અને કેવી રીતે થશે ઇન્સ્ટોલ? જાણો સંપૂર્ણ ડિટેલ્સ

Next Post

મ્યુચ્યુઅલ ફંડની બેસ્ટ સ્કીમ શોધી રહ્યાં છો? આ ટીપ્સ તમને કરશે મદદ

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
મ્યુચ્યુઅલ ફંડની બેસ્ટ સ્કીમ શોધી રહ્યાં છો? આ ટીપ્સ તમને કરશે મદદ

મ્યુચ્યુઅલ ફંડની બેસ્ટ સ્કીમ શોધી રહ્યાં છો? આ ટીપ્સ તમને કરશે મદદ

પોપ્યુલર ફેશન બ્રાન્ડ GAP 1,800 કર્મચારીઓની કરશે છટણી, કહ્યું- ‘ નિર્ણયથી વાર્ષિક $300 મિલિયન બચાવશે’

પોપ્યુલર ફેશન બ્રાન્ડ GAP 1,800 કર્મચારીઓની કરશે છટણી, કહ્યું- ‘ નિર્ણયથી વાર્ષિક $300 મિલિયન બચાવશે'

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.