Wednesday, March 18, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોટાદમાં 1000 બાળકો સામે માત્ર 870 સ્ત્રી જન્મદર

ગુજરાત 3જા નીચલા ક્રમે: કેન્દ્ર સરકારનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 1000 બાળકોનાં જન્મની સાથે બાળકી-છોકરીઓની સંખ્યા 909

aaspassdaily by aaspassdaily
2023-04-29 12:43:06
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

સ્ત્રી-પુરૂષ વચ્ચેનાં ભેદભાવ રોકવા માટે અનેક કાનુનો હોવા છતાં ગુજરાતમાં બાળકીઓના જન્મદરમાં ઘટાડો જ છે.બાળકીઓનાં જન્મદર તથા સેકસ રેશીયોમાં ગુજરાત નીચલા ક્રમેથી 3જા નંબરે હોવાનું જાહેર થયુ છે. કેન્દ્ર સરકારનાં રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 1000 બાળકોનાં જન્મની સાથે બાળકી-છોકરીઓની સંખ્યા 909 જ છે.
1000 બાળકોએ બાળકીઓનો સૌથી ઓછો 880 જન્મદર મણીપુરમાં છે.બીજા ક્રમે 898 દીવ-દમણ દાદરાનગર હવેલીનો છે. ત્રીજો ક્રમ ગુજરાતનો છે. ગુજરાતનાં પાડોશી રાજયો રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં સ્થિતિ ઘણી સારી છે. રાજસ્થાનમાં 1000 બાળકો સામે બાળકીઓનો જન્મદર 952 તથા મધ્યપ્રદેશમાં 921 છે. 2019 માં ગુજરાતમાં 910 ના, સૌથી ઓછો સેકસ રેશીયો હતો.ત્યારબાદ આસામ 903, મધ્યપ્રદેશ 905 તથા જમ્મુ-કાશ્મીર 909 નો ક્રમ આવતો હતો. 2008 માં 897 બાળકીઓના જન્મદર સાથે ગુજરાત પાંચમા સ્થાને હતુ.
ગુજરાતના ગ્રામ્ય ભાગોમાં બાળકીઓનો જન્મદર 929 જયારે શહેરી ક્ષેત્રોમાં 901 છે. સૌથી ઓછો 870 ના જન્મદર બોટાદમાં 870, દેવભુમિ દ્વારકામાં 889, ગીર સોમનાથમાં 898 છે. જયારે શહેરી વિસ્તારોમાં સૌથી ઓછો જન્મદર 858 મહેસાણામાં તથા 865 સુરતમાં છે.
રીપોર્ટમાં એવો નિર્દેશ કરાયો છે કે સૌથી ઓછો જન્મદર મહેસાણા તથા સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં છે. મહત્વની વાત એ છે કે આદિવાસી વિસ્તારોમાં પણ બાળકીઓનાં જન્મદરમાં મોટો ઘટાડો છે. 2011 માં તાપીમાં બાળકો સામે 953 બાળકીઓનો જન્મ 2020 માં માત્ર 889 રહ્યો છે. નિષ્ણાતોના કહેવા પ્રમાણે વાલીઓ એક જ બાળકની નીતિ અપનાવવા લાગ્યા છે.ઉપરાંત ફર્ટીલીટી (ફળદ્રુપતા)પણ ઘટી રહી છે. નેશનલ ફેમીલી હેલ્થ સર્વેના 2019-20 ના રીપોર્ટ પ્રમાણે ગુજરાતમાં પ્રતિ મહિલા દીઠ બાળકોની સંખ્યાની 1.9 ની છે. ગુજરાતમાં 2001 માં 1000 બાળકો સામે બાળકીઓનો જન્મદર 886 છે. 2011 માં 890 હતો. સરકારે સ્ત્રી જન્મદર વધારવા, ભ્રુણહત્યા રોકવા ગર્ભપરિક્ષણ પર રોક સહીતનાં પગલા લીધા છે.નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે જાતિને ભેદભાવ દુર કરવા માટે હજુ શ્રેણીબદ્ધ અને વિવિધ મોરચે પગલા લેવાની જરૂર છે. ગર્ભ પરિક્ષણ મામલે મહારાષ્ટ્રમાં અનેક તબીબોને સજા થઈ છે. ગુજરાતમાં આવા કિસ્સા ભાગ્યે જ છે.

Previous Post

‘મારુ તો માત્ર બહાનું છે…, વારંવાર બદલી રહ્યા છે માંગણીઓ’ – બૃજભૂષણે લગાવ્યા આરોપ

Next Post

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

aaspassdaily

aaspassdaily

Related News

મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારને રાહત
તાજા સમાચાર

મહારાષ્ટ્રના બહુચર્ચિત શિખર બેંક કૌભાંડ કેસની ફાઇલ બંધ

March 18, 2026
અમદાવાદની સાત શાળાઓને ઉડાવી દેવાની ધમકી
તાજા સમાચાર

વિધાનસભા બાદ અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને ઉડાવી દેવાની ધમકી

March 18, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હોર્મુઝ પાસે 2267 કિલોનો બોમ્બ ઝીંક્તા મિસાઈલ ઠેકાણાઓ તબાહ

March 18, 2026
Next Post
PBKS Vs LSG:  લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

KKR Vs GT Live Streaming:  કોલકત્તા અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે ટક્કર, જાણો ક્યારે જોઇ શકશો લાઇવ

KKR Vs GT Live Streaming: કોલકત્તા અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે ટક્કર, જાણો ક્યારે જોઇ શકશો લાઇવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.