Monday, March 16, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

શ્રીનગરમાં કિંગ ખાનને એરપોર્ટ પર જોઈ ચાહકોએ ઘેરી લીધો, એક ઝલક મેળવવા લોકો બન્યા તલપાપડ

aaspassdaily by aaspassdaily
2023-04-30 11:00:41
in મનોરંજન
Share on FacebookShare on Twitter

શાહરૂખ ખાનના ચાહકો માત્ર તેની એક ઝલક જોવા માટે તલપાપડ થતા હોય છે. આવી સ્થિતિમાં જ્યારે સુપરસ્ટાર શ્રીનગર એરપોર્ટ પર પહોંચ્યો ત્યાં મોટી સંખ્યામાં તેના ફેન્સ જોવા મળ્યા હતા. ભીડથી ઘેરાયેલો શાહરૂખ ખાન વીડિયોમાં જોવા મળ્યો હતો.

શ્રીનગર એરપોર્ટ પર જ્યારે કિંગ ખાનને તેના ચાહકોએ જોયો તો તરત જ મોબાઈલ ફોન સાથે એક સેલ્ફી લેવા માટે પહોંચી ગયા હતા.
છેલ્લા કેટલાક સમયથી શાહરૂખ કાશ્મીરમાં ફિલ્મ ડંકીના શૂટિંગમાં વ્યસ્ત હતો. શાહરૂખના કેટલાક વીડિયો કાશ્મીરમાંથી પણ સામે આવ્યા હતા. હવે કાશ્મીરના એરપોર્ટ પરથી તેનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કિંગ ખાન કાશ્મીરના શ્રીનગર એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં ટોળાએ તેને ઘેરી લીધો હતો. ચાહકો તેમના મનપસંદ સ્ટાર સાથે ક્લિક કરેલી તસવીર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે, આ દરમિયાન શાહરૂખ ખાન ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો અને ભીડમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ દરમિયાન તેમના હાઉન્સર્સ પણ લોકોને તેમનાથી દૂર રાખવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. કેટલીક તસવીરોમાં અભિનેતા ચાહકો સાથે પોઝ આપતો પણ જોવા મળ્યો હતો. શાહરૂખ હાલમાં ડંકીનું શ્રીનગર શિડ્યુલ પૂરું કરીને મુંબઈ પરત ફર્યો છે.

Previous Post

SIP Power: માત્ર 30 હજાર રૂપિયાના પગારથી કેવી રીતે બનશો કરોડપતિ? આ ગજબનો ફોર્મ્યુલા આવશે કામ

Next Post

ફટકો / Swiggy પરથી ખાવાનું મંગાવવું પડશે મોંઘુ, હવે ગ્રાહકોને ચૂકવવું પડશે એકસ્ટ્રા ચાર્જ

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
ફટકો / Swiggy પરથી ખાવાનું મંગાવવું પડશે મોંઘુ, હવે ગ્રાહકોને ચૂકવવું પડશે એકસ્ટ્રા ચાર્જ

ફટકો / Swiggy પરથી ખાવાનું મંગાવવું પડશે મોંઘુ, હવે ગ્રાહકોને ચૂકવવું પડશે એકસ્ટ્રા ચાર્જ

મોટા સમાચાર / BYJU’S CEOની ઓફિસ અને ઘરે EDના દરોડા, જાણો તપાસમાં શું-શું મળ્યું

મોટા સમાચાર / BYJU'S CEOની ઓફિસ અને ઘરે EDના દરોડા, જાણો તપાસમાં શું-શું મળ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.