Tuesday, March 17, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભિવંડીમાં બિલ્ડીંગ ધરાશાયી થતાં 7ના મોત,

બિલ્ડિંગના માલિક વિરુદ્ધ IPCની વિવિધ કલમો હેઠળ કેસ

aaspassdaily by aaspassdaily
2023-05-01 10:16:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ભિવંડી શહેરમાં તાજેતરમાં ધરાશાયી થયેલી બે માળની ઇમારતના કાટમાળમાંથી રવિવારે વધુ ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. વિગતો મુજબ આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 7 થઈ ગયો છે. થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન ના પ્રાદેશિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના વડા અવિનાશ સાવંતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં લગભગ 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ પણ બે મજૂરો કાટમાળમાં ફસાયા હોવાની આશંકા છે. આ સાથે બે માળની ઇમારતના માલિકની અટકાયત કરવામાં આવી છે.
થાણેના ભિવંડીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નવનાથ ધવલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગના માલિક ઇન્દરપાલ પાટીલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાના સંબંધમાં પૂછપરછ માટે પાટીલને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

Previous Post

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીની તબિયત લથડી

Next Post

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ઓડિશામાં હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં આગથી ૧૦ના મોત

March 16, 2026
તાજા સમાચાર

બિહાર, હરિયાણા અને ઓડિશાની ૧૧ રાજ્યસભા બેઠક માટે આજે મતદાન

March 16, 2026
આંતરરાષ્ટ્રીય

દુબઈ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો : ઇંધણની ટાંકીમાં આગ

March 16, 2026
Next Post
કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો

ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

ગૂજરાત વિદ્યાપીઠના 50 કર્મચારીઓને મકાન ખાલી કરવા નોટિસ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.