Friday, March 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

12 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે

પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ઘાટન સત્રમાં આપશે હાજરી

aaspassdaily by aaspassdaily
2023-05-01 11:29:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી 12 અને 13 મેના રોજ યોજાનારા પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનના ઉદ્ધાટન સત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી આગામી 12 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે.
ગાંધીગનર ગિફ્ટ સિટી ખાતે 12 અને 13 મેના રોજ પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશન યોજવા જઈ રહ્યું છે. PM મોદીના હસ્તે શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનને ખુલ્લું મુકવામાં આવશે. પ્રાથમિક શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનમાં શિક્ષક સંઘ સાથે જોડયેલા સમગ્ર દેશના શિક્ષકો હાજર રહેશે. આપને જણાવી દઈએ કે, દેશના વિવિધ રાજ્યમાં દર 2 વર્ષે અધિવેશનનું આયોજન કરવામાં આવે છે. આ વખતે ગાંધીનગર ખાતે આ અધિવેશનનું આયોજન કરાયું છે.

Previous Post

આસારામને જામીન: રાજસ્થાન હાઇકોર્ટ તરફથી અપાઇ રાહત

Next Post

દેશની સુરક્ષાને લઇ સરકાર એક્શનમાં: 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

યુદ્ધની અસર : પાકિસ્તાનમાં કોરોના કાળના નિયમો લાગુ

March 20, 2026
અફઘાનિસ્તાનમાં તાલિબાનનો ઈન્ટરનેટ બ્લેકઆઉટનો આદેશ
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ લાંબુ ચાલશે તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં બેંકિંગ, સોશિયલ મીડિયા અને એઆઈ સેવાઓ ખોરવાઈ જવાનો ખતરો

March 20, 2026
ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
તાજા સમાચાર

ઈરાન સામેનું યુદ્ધ ભારતની ઉર્જા સુરક્ષા માટે ખતરો

March 20, 2026
Next Post
દેશની સુરક્ષાને લઇ સરકાર એક્શનમાં: 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક

દેશની સુરક્ષાને લઇ સરકાર એક્શનમાં: 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક

એકલા છો તો દુ:ખ શું છે: ન બાપે તેને નામ આપ્યું, યુવાનીનો પ્રેમ પણ નિષ્ફળ ગયો, જો કંઈ મળ્યું તો માત્ર જીવનની એકલતા…..

એકલા છો તો દુ:ખ શું છે: ન બાપે તેને નામ આપ્યું, યુવાનીનો પ્રેમ પણ નિષ્ફળ ગયો, જો કંઈ મળ્યું તો માત્ર જીવનની એકલતા.....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.