Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે

સૌપ્રથમ વખત મેના પહેલા વીકમાં આજે ધો.12 સાયન્સનું રિઝલ્ટ જાહેર થયું

aaspassdaily by aaspassdaily
2023-05-02 10:41:19
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023નું બોર્ડનું 65.58% પરિણામ જાહેર થયું છે. એ ગ્રુપમાં 72.27% અને બી ગ્રુપમાં 61.71% પરિણામ આવ્યું છે. સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે છે અને લીમખેડા કેન્દ્રનું સૌથી ઓછું 22% રિઝલ્ટ આવ્યું છે. સૌથી વધુ 83.22% પરિણામ સાથે મોરબી જિલ્લો પ્રથમ છે. ગુજરાતી માધ્યમનું 65.32% અને અંગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું છે.
દાયકામાં પ્રથમ વખત મેના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ આવ્યું છે. સુત્રો પાસેથી મળતી વિગત મુજબ ખાનગી બોર્ડે આ વખતે સખ્તાઇથી શિક્ષકોને વહેલું રિઝલ્ટ બનાવવા આદેશ આપ્યા હતા.માર્ચ -2023 વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ 140 કેન્દ્રો ઉપર 1,26,624 પરીક્ષાર્થી નોંધાયેલ હતાં. તે પૈકી 1,25,563 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,10,229 નોંધાયા હતા, તે પૈકી 1,10,042 પરીક્ષાર્થી પરીક્ષામાં ઉપસ્થિત રહ્યાં હતા. જેમાંથી 72,166 પરીક્ષાર્થી “પ્રમાણપત્ર મેળવવાને પાત્ર” થયેલ છે. રાજ્યનું ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.58 ટકા આવ્યું છે.

100% પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 27
10% કે તેથી ઓછું પિરણામ ધરાવતી શાળાઓની સંખ્યા- 76
A1 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- 61
A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા- 1,523
અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓના પરિણામની ટકાવારી- 67.18%
ગજરાતી માધ્યમના વિદ્યાર્થીઓના પિરણામની ટકાવારી- 65.32%
A ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 72.27%
B ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 61.71%
AB ગ્રૂપમાં ઉમેદવારોના પરિણામની ટકાવારી- 58.62%

Previous Post

રાજદ્રોહના કાનૂનના ઉપયોગ સામે સુપ્રીમનો ‘સ્ટે’ યથાવત

Next Post

બસ થોડા જ દિવસો… પછી શુક્રની રાશિમાં ભગવાન સૂર્ય ધનની વર્ષા કરશે, આ ત્રણ રાશિઓ ચાંદીને કાપશે

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
બસ થોડા જ દિવસો… પછી શુક્રની રાશિમાં ભગવાન સૂર્ય ધનની વર્ષા કરશે, આ ત્રણ રાશિઓ ચાંદીને કાપશે

બસ થોડા જ દિવસો... પછી શુક્રની રાશિમાં ભગવાન સૂર્ય ધનની વર્ષા કરશે, આ ત્રણ રાશિઓ ચાંદીને કાપશે

પાકિસ્તાનમાં થયો જન્મ, બની સુપરસ્ટાર, પછી બની ‘ડેસ્પરેટ’ નવાબની બેગમ, 13 વર્ષમાં તૂટી ગયો સંબંધ…

પાકિસ્તાનમાં થયો જન્મ, બની સુપરસ્ટાર, પછી બની 'ડેસ્પરેટ' નવાબની બેગમ, 13 વર્ષમાં તૂટી ગયો સંબંધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.