Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

રાજદ્રોહના કાનૂનના ઉપયોગ સામે સુપ્રીમનો ‘સ્ટે’ યથાવત

દંડસંહિતા ધારાની કલમ 124 એ નો ઉપયોગ હાલ થઈ શકશે નહી

aaspassdaily by aaspassdaily
2023-05-02 10:40:15
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં સપડાયેલા ભારતીય દંડસંહિતા ધારાની કલમ 124એ જે ‘રાજદ્રોહ’ના આરોપ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તેની કેટલીક જોગવાઈને પડકારતી રીટ અરજી પર કોઈ તાત્કાલીક ચૂકાદો નહી આપવા કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતને વિનંતી કરતા જણાવ્યું હતું કે ખુદ કેન્દ્ર સરકાર આ કાનૂનની સમીક્ષા કરી રહી છે અને તે વિચારણાની પ્રક્રિયા અંતિમ તબકકામાં છે જે બાદ સુપ્રીમ કોર્ટ સુનાવણી ઓગષ્ટ માસના બીજા સપ્તાહમાં મુલત્વી રાખી હતી.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વની ખંડપીઠ સમક્ષ એટર્ની જનરલ એટર્ની જનરલ આર.એ.કારમણીએ કહ્યું કે, સરકાર આઈપીસી ધારાની 124 એ પદ હાલ વિચારણા કરી રહી છે. ગત વર્ષે તા.11 મેના રોજ સર્વોચ્ચ અદાલતના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રમન્નાએ કલમ 124-એ ની એ ધારા જેમાં રાજદ્રોહનો આરોપ મુકવાના કેસમાં મોટો વધારો થતા તે કલમના ઉપયોગ સસ્પેન્ડ કરી દીધો હતો અને પોલીસને આ કલમનો ઉપયોગ કરતા રોકવાનો ઉપરાંત તે સમયે જે કેસો અદાલતમાં પેન્ડીંગ હતા તેની સુનાવણી પર પણ સ્ટે મુકી દીધો હતો તથા પોલીસ તેઓ વધુ તપાસ કરી શકશે નહી એ પણ જો કે કેન્દ્ર સરકારે તે સમયે એસ.પી. કક્ષાના અધિકારીની પુર્વ મંજુરી વગર હવે કોઈ નવી એફઆઈઆર આદેશ આપ્યો હતો તથા સુપ્રીમ કોર્ટે સરકારને આ કલમની પુન: સમીક્ષા કરવાની પણ તક આપી હતી પણ સુપ્રીમ કોર્ટે તે સ્વીકારી નથી અને કાનુનની જોગવાઈની પુન: સમીક્ષા પુર્ણ ના થાય ત્યાં સુધી કોઈ પ્રકારે આ કલમનો ઉપયોગ ન થાય તે નિશ્ર્ચિત કરવા તાકીદ કરી હતી.
જો કે કલમ 124 એ ને પડકાર ફેકાયો તેમાં સમગ્ર સુનાવણી સાત જજોની ખંડપીઠને સુપ્રત કરવાની પણ માંગણી કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે આ સુનાવણી પાંચ જજોની ખંડપીઠને સુપ્રત કરવી કે સાત જજોની ખંડપીઠને તે અંગે હજુ નિર્ણય લીધો નથી અને હવે માર્ગરેખા નિર્ણય લેશે.

Previous Post

ઇન્સટન્ટ લોનના નામે 10 ફ્રોડ કંપનીઓ ઊભી કરી કરોડોની છેતરપિંડી, 5ની અટકાયત

Next Post

ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે

ધો.12 સાયન્સનું 65.58% પરિણામ: સૌથી વધુ 90.41% સાથે હળવદ કેન્દ્ર પ્રથમ નંબરે

બસ થોડા જ દિવસો… પછી શુક્રની રાશિમાં ભગવાન સૂર્ય ધનની વર્ષા કરશે, આ ત્રણ રાશિઓ ચાંદીને કાપશે

બસ થોડા જ દિવસો... પછી શુક્રની રાશિમાં ભગવાન સૂર્ય ધનની વર્ષા કરશે, આ ત્રણ રાશિઓ ચાંદીને કાપશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.