Tuesday, July 1, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગો ફર્સ્ટ નાદાર: 8000 નોકરીઓ તથા ભારતીય બેન્કોના રૂા.6500 કરોડ જોખમમાં

સીઝન સમયે જ બજેટ એરલાઈનની ઉડાનો બંધ થતા વિમાની ભાડા વધશે

cradmin by cradmin
2023-05-03 11:29:12
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

દેશમાં એકતરફ સતત વધતા જતા એરટ્રાફિક અને ઉંચા ભાડા વચ્ચે પણ છેલ્લા 17 વર્ષથી ચાલી રહેલી લો-કોસ્ટ એરલાઈન ગો-ફર્સ્ટ અચાનક જ ગ્રાઉન્ડેડ થતા ફરી એક વખત ભારતી એવીએશન ઈન્ડસ્ટ્રીઝમાં ‘કિંગફિશર જેટ એરવેઝ’ મોમેન્ટ આવી ગઈ છે. ગઈકાલે આ એરલાઈનની શ્રીનગર-ચંદીગઢ ફલાઈટ જે મુંબઈ શેડયુલની હતી તેને મુંબઈના હવાઈ મથકે ઉતરવા દેવાનો ઈન્કાર કરતા અંતે ઈમરજન્સી તરીકે અમદાવાદ વિમાની મથકે લેન્ડ થયા બાદ હવે આગામી ત્રણ દિવસ માટે ગો-એરની તમામ વિમાની સેવાઓ રદ કરાતા એક તરફ હજારો મુસાફરો રઝળી પડયા છે.
બીજી તરફ બોમ્બે ડાઈંગથી મશહુર નુસીલ વાડિયાના નેતૃત્વ હેઠળની આ એરવેઝએ હવે નાદારી માટે અરજી કરતા નવી કટોકટી સર્જાઈ છે. એરલાઈન બિઝનેસમાં ભાજપ બેન્કો અને વિમાની કંપનીઓના કર્મચારીઓને સૌથી વધુ અસર થતી હોય છે અને ગો ફસ્ટના 800 પાઈલોટ તથા 1700 કેબીન ક્રુ અને 900 એન્જીનીયર સહિત 8000 કર્મચારીઓની નોકરી ‘જોખમ’માં મુકાઈ ગઈ છે તો રાષ્ટ્રીયકૃત બેન્ક ઓફ બરોડા અને અન્ય બેન્કોના રૂા.6500 કરોડના ધિરાણ અને અંદાજે રૂા.1000 કરોડના એરફયુલ ચાર્જ તથા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા સહિતની એરપોર્ટ સંચાલન કંપનીઓના નાણા પણ જોખમમાં છે તો સ્ટાફના રૂા.60 કરોડનો પગાર પણ થયો નથી.
હવે આગામી ત્રણ દિવસ પછી શું તે પ્રશ્ર્ન છે. જો ગો-ફર્સ્ટ ઉડી નહી શકે તો અન્ય એરલાઈન્સ ડોમેસ્ટીક વિમાની ભાડામાં મોટો વધારો કરી શકે છે અને ગોફર્સ્ટને ઉડતી રાખવા હાલ રૂા.160 કરોડની તાત્કાલીક જરૂરિયાત છે તે કઈ રીતે મળશે તે પ્રશ્ન છે. ગોફર્સ્ટના 50% વિમાનોમાં એન્જીન સમસ્યા છે. જે મુદે તેને એન્જીન નિર્માતા કંપની સાથે વિચાર સર્જાયો છે.

Previous Post

વોટસએપ એન્ડ્રોઈડ ટેબલેટ પર લાવશે સાઈડ બાય સાઈડ ફીચર

Next Post

દેશના અનેક રાજયોમાં વરસાદ-હિમવર્ષાની આગાહી

cradmin

cradmin

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
દેશના અનેક રાજયોમાં વરસાદ-હિમવર્ષાની આગાહી

દેશના અનેક રાજયોમાં વરસાદ-હિમવર્ષાની આગાહી

વધુ એક એરલાઈન્સ થશે બંધ, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

વધુ એક એરલાઈન્સ થશે બંધ, ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ બે દિવસ માટે રદ્દ, કંપનીએ પોતે જ નાદાર હોવાનું જણાવ્યું!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.