Wednesday, April 1, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

નીરજ ચોપડાએ ફરી એકવાર વૈશ્વિક મંચ પર લહેરાવ્યો ત્રિરંગો

ડાયમંડ લીગમાં ડબલ ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર ભારતીય: પ્રથમ પ્રયાસમાં જ 88.67 મીટર દૂર ફેંક્યો ભાલો

aaspassdaily by aaspassdaily
2023-05-06 10:23:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ભાલા ફેંકમાં ઇતિહાસ સર્જનાર નીરજ ચોપડા ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતનો ત્રિરંગો લહેરાવવામાં સફળ થયો છે. નીરજ ચોપડાએ ડાયમંડ લીગ 2023માં પ્રથમ વખત ચેમ્પિયન તરીકે ભાગ લીધો હતો. નીરજની નજર 90 મીટરના રેકોર્ડ પર હતી, પરંતુ તે તોડી શક્યો નહીં. જોકે તેમણે 88.67 મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે નીરજ ચોપડાને અભિનંદન પાઠવ્યા હતા. ચોપડાના શાનદાર પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, નીરજ ચોપડાએ ફરી એકવાર ભારતને ગૌરવ અપાવ્યું છે. તેમણે દોહામાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડાને ભારત માટે ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અનુરાગ ઠાકુરે કહ્યું, નીરજ ચોપડાએ દોહામાં 88.67 મીટરના અંતરે ભાલો ફેંક્યો હતો. તેમની આ શાનદાર સફળતાએ ભારતનો ધ્વજ ફરકાવવામાં મદદ કરી છે. તેમણે નીરજને ચેમ્પિયન ગણાવ્યો અને ગોલ્ડ મેડલ જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.

Previous Post

12-સ્પીકર, વાયરલેસ ચાર્જિંગ, 10.7-ઇંચ ઇન્ફોટેનમેન્ટ, BMWએ શાનદાર SUV કરી લોન્ચ, અહીં જાણો તેની ખાસિયતો

Next Post

આવતીકાલે તલાટીની પરીક્ષા

aaspassdaily

aaspassdaily

Related News

નરેન્દ્ર મોદી બન્યા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા બીજા નેતા
તાજા સમાચાર

જૈન હેરિટેજ મ્યુઝિયમનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન

March 31, 2026
ઇઝરાયલનો ઈરાની પરમાણુ ઠેકાણાઓ પર ફરી હુમલો
આંતરરાષ્ટ્રીય

યુએસનો ઇરાનના ન્યુક્લીયર સ્ટેશન પર હુમલો : ૨૦૦૦ પાઉન્ડના બંકર બસ્ટર બોમ્બ ફેક્યા

March 31, 2026
ડ્રોન બાદ ઈરાને ઈઝરાયલ પર 100થી વધુ મિસાઈલો ઝીંકી
આંતરરાષ્ટ્રીય

યુદ્ધનો બોજો ખાડી દેશો ઉપર નાખવા અમેરિકાની તૈયારી

March 31, 2026
Next Post
આવતીકાલે તલાટીની પરીક્ષા

આવતીકાલે તલાટીની પરીક્ષા

12 મે સુધી ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ કેન્સલ

12 મે સુધી ગો ફર્સ્ટની તમામ ફ્લાઈટ્સ કેન્સલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.


Warning: array_sum(): Addition is not supported on type string in /www/wwwroot/aaspassdaily.com/wp-content/plugins/jnews-social-share/class.jnews-social-background-process.php on line 112