Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

હું બજરંગી છું અને બજરંગ દળને સમર્થન આપું છું

પહેલવાન પૂનિયાએ બજરંગ દળના સમર્થનમાં કરી પોસ્ટ, બાદમાં કરી ડિલીટ

aaspassdaily by aaspassdaily
2023-05-08 10:18:40
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

રાજધાની દિલ્હીના જંતર-મંતર પર હાલમાં કુસ્તીબાજો વિરોધ કરી રહ્યા છે. જોકે આ વિરોધ પ્રદર્શનમાં રેસલર બજરંગ પુનિયા પણ સામેલ છે. આ દરમિયાન બજરંગ પુનિયાએ બજરંગ દળ પર ચાલી રહેલા વિવાદને લઈને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી હતી. જોકે થોડા સમય પછી તેની પોસ્ટ કાઢી નાખી હતી.
રેસલર બજરંગ પુનિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હિન્દુ સંગઠન બજરંગ દળના સમર્થનમાં એક સ્ટોરી શેર કરી હતી. આમાં તેણે એક ફોટો મૂક્યો હતો જેમાં લખ્યું હતું કે, “હું બજરંગી છું અને બજરંગ દળને સમર્થન આપું છું.” આ ફોટાના કેપ્શનમાં લોકોને તેને વોટ્સએપ સ્ટેટસ અને ડિસ્પ્લે પિક્ચર પર મૂકવાની અપીલ કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર યુઝર્સના એક વર્ગ દ્વારા તેની પોસ્ટની ભારે ટીકા કરવામાં આવી હતી. આ પછી જ તેણે પોતાની પોસ્ટ ડિલીટ કરી દીધી. તેમની પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને લઈને વિવાદ ચાલી રહ્યો છે, જેમાં પાર્ટીએ સત્તામાં આવ્યા બાદ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાનું વચન આપ્યું છે.

કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન
બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિત અનેક ટોચના કુસ્તીબાજો બૃજભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીના આરોપો પર કાર્યવાહીની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન કુસ્તીબાજોને ખેડૂતોનું સમર્થન પણ મળી રહ્યું છે. વિરોધ કરી રહેલા કુસ્તીબાજોની સાથે ખાપ પંચાયતના નેતાઓએ ભાજપના સાંસદ બ્રુજભૂષણ સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સરકારને 15 દિવસની સમયમર્યાદા આપી છે. ખેડૂત સંગઠનો અને ખાપ પંચાયતના આગેવાનો કુસ્તીબાજોના ખુલ્લા ટેકામાં આવ્યા છે. પરિણામે કુસ્તોબાજોનો અવાજ અને માંગ બુલંદ બની છે. ખેડૂત સંગઠનના આગેવાનો અને ખાપના આગેવાનો જંતર મંતર મેદાન ખાતે પહોંચ્યા હતા. જ્યા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના બીકેયુ સભ્યોએ લંગર પણ પીરસ્યું હતું.

Previous Post

કેરળમાં બોટ પલટી જતાં મહિલાઓ અને બાળકો સહિત 22ના મોત

Next Post

તલાટીની પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
તલાટીની પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે

તલાટીની પરીક્ષાની આન્સર કી મંગળવારે મુકાશે

ડુંગર ગામે  100થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

ડુંગર ગામે 100થી પણ વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.