Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ICC ODI Rankings: પાકિસ્તાને બે દિવસમાં ગુમાવ્યો નંબર વનનું સ્થાન, ફરી ટોપ પર પહોંચી ઓસ્ટ્રેલિયાની ટીમ

aaspassdaily by aaspassdaily
2023-05-08 16:16:07
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમે બે દિવસમાં જ ODI ક્રિકેટમાં નંબર વનનો તાજ ગુમાવી દીધો. ન્યૂઝીલેન્ડ સામે રવિવારે રમાયેલી પાંચ મેચોની શ્રેણીની છેલ્લી મેચમાં પાકિસ્તાનને 47 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે પાકિસ્તાનની ટીમ ODI રેન્કિંગમાં ત્રીજા સ્થાને સરકી ગઈ અને ઓસ્ટ્રેલિયા ફરી કિંગ બની ગયું છે.

શુક્રવારે બાબર આઝમની આગેવાની હેઠળની પાકિસ્તાને ચોથી વનડેમાં ન્યૂઝીલેન્ડને 102 રને હરાવ્યું હતું. આ જીત સાથે જ પહેલીવાર ODI રેન્કિંગમાં નંબર વન ટીમ બની હતી પણ તે બે દિવસ સુધી જ આ સ્થાન પર રહી હતી.

જો કે આ શ્રેણી બાદ પાકિસ્તાનની રેન્કિંગમાં ચોક્કસપણે સુધારો જોવા મળ્યો છે. શ્રેણીની શરૂઆત પહેલા પાકિસ્તાન 106 પોઈન્ટ સાથે રેન્કિંગમાં પાંચમા સ્થાને હતું. ન્યૂઝીલેન્ડને 1-4થી હરાવ્યા બાદ પાકિસ્તાનના 112 પોઈન્ટ છે. પાકિસ્તાન પાસે આગામી વનડે શ્રેણીમાં ફરી નંબર વનનું સ્થાન હાંસલ કરવાની તક છે.

પાકિસ્તાનની હાર બાદ ઓસ્ટ્રેલિયા ફરી વનડે રેન્કિંગમાં નંબર વન બની ગયું છે. રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયા 113 પોઈન્ટ સાથે ટોચના સ્થાને છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા બીજા નંબર પર હાજર છે. ભારતે અત્યારે એક પણ વનડે શ્રેણી રમવાની ન હોવાથી તેને નંબર વનનો તાજ મેળવવાની તક નહીં મળે.

આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપના સંદર્ભમાં આ રેન્કિંગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જે પણ ટીમ રેન્કિંગમાં નંબર વન સ્થાન પર હાજર રહેશે, તે વધુ ઉત્સાહ સાથે વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે.

RR vs SRH: અબ્દુલ સમદે અંતિમ બોલ પર સિક્સ ફટકારી હૈદરાબાદને અપાવી જીત, રાજસ્થાનની છઠ્ઠી હાર

 

સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને ચાર વિકેટે હરાવીને પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી. IPL 2023ની 52મી મેચમાં રાજસ્થાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 214 રન બનાવ્યા હતા. જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદે અબ્દુલ સમદના સિક્સની મદદથી છેલ્લા બોલમાં 217 રન બનાવ્યા હતા અને મેચ ચાર વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે હૈદરાબાદના 10 મેચમાં આઠ પોઈન્ટ થઈ ગયા છે અને આ ટીમ પ્લેઓફની રેસમાં યથાવત છે. તે જ સમયે, રાજસ્થાનની ટીમ 11 મેચમાં 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે અને મુશ્કેલીમાં દેખાઈ રહી છે.

Previous Post

IPL 2023: પંજાબ કિંગ્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે મેચ, જાણો રેકોર્ડ

Next Post

Whatsapp પર ઈન્ટરનેશનલ કોલ દ્વારા થઈ રહ્યું છે કૌભાંડ, જાણો બચવાનો શું છે ઉપાય

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
Whatsapp પર ઈન્ટરનેશનલ કોલ દ્વારા થઈ રહ્યું છે કૌભાંડ, જાણો બચવાનો શું છે ઉપાય

Whatsapp પર ઈન્ટરનેશનલ કોલ દ્વારા થઈ રહ્યું છે કૌભાંડ, જાણો બચવાનો શું છે ઉપાય

OnePlus Foldની ડિટેલ્સ લીક, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ, સેમસંગ સાથે કરશે કોમ્પિટિશન

OnePlus Foldની ડિટેલ્સ લીક, ટૂંક સમયમાં થઈ શકે છે લોન્ચ, સેમસંગ સાથે કરશે કોમ્પિટિશન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.