Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ICC Ranking: ODI રેન્કિંગમાં મોટો ફેરફાર, ઓસ્ટ્રેલિયાને પાછળ છોડી પાકિસ્તાન ટોચ પર, જાણો ટીમ ઈન્ડિયાની સ્થિતિ

aaspassdaily by aaspassdaily
2023-05-09 17:59:31
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની વનડે સીરીઝની શરૂઆત પહેલા પાકિસ્તાની ટીમ 106 પોઈન્ટ સાથે રેન્કિંગમાં પાંચમા નંબર પર હતી, પરંતુ પ્રથમ ચાર મેચ જીતીને તે ઓસ્ટ્રેલિયા અને ભારતીય ટીમથી આગળ નીકળી ગઈ હતી. પાકિસ્તાન હવે 113.483 પોઈન્ટ્સ સાથે ODI રેન્કિંગમાં ટોચ પર છે, જ્યારે ઓસ્ટ્રેલિયા (113.286) બીજા અને ટીમ ઈન્ડિયા (112.638) ત્રીજા સ્થાને છે.

કેપ્ટન બાબર આઝમે કહી આ વાત

ICC ODI રેન્કિંગમાં નંબર વન પર પહોંચ્યા બાદ કેપ્ટન બાબર આઝમ ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે આખી ટીમ અને સપોર્ટ સ્ટાફને શ્રેય આપ્યો. બાબર આઝમે કહ્યું, ‘ટીમના પ્રયાસો અને સપોર્ટ સ્ટાફની મહેનતે અમને નંબર-1 બનવામાં મદદ કરી છે. મુશ્કેલ સમયમાં પાછા લડવા માટે સાથી ખેલાડીઓને ક્રેડિટ આપવી જોઈએ. આ યાત્રા સારી અને યાદગાર રહી.

બાબરે ચોથી વનડેમાં સદી ફટકારી હતી

ચોથી વનડેની વાત કરીએ તો ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમે 50 ઓવરમાં 6 વિકેટે 334 રન બનાવ્યા હતા. ODI કારકિર્દીની 18મી સદી ફટકારતા કેપ્ટન બાબર આઝમે 107 રનની ઇનિંગ રમી જેમાં 10 ચોગ્ગા સામેલ હતા. ફખર ઝમાન (14)ના સસ્તામાં આઉટ થયા બાદ બાબર આઝમે શાન મસૂદ (44) સાથે બીજી વિકેટ માટે 50 રન જોડ્યા હતા. ત્યારબાદ તેણે સલમાન સાથે ચોથી વિકેટ માટે 117 રનની ભાગીદારી કરી હતી.

સલમાને 46 બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. છેલ્લી ઓવરમાં શાહીન આફ્રિદીએ પણ માત્ર 7 બોલમાં 23 રન બનાવ્યા જેમાં 3 સિક્સ સામેલ હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 43.4 ઓવરમાં માત્ર 232 રનમાં જ સમેટાઈ ગઈ હતી. કેપ્ટન ટોમ લાથમે સૌથી વધુ 60 અને માર્ક ચેપમેને 46 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી લેગ સ્પિનર ​​ઉસ્મા મીરે 4 વિકેટ લીધી હતી જ્યારે મોહમ્મદ વસીમ જુનિયરે 3 અને હરિસ રઉફે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા.

Previous Post

હોન્ડાએ તેની નવી કાર બજારમાં ઉતારી, જે ફિચર્સથી છે ભરપૂર, કિંમત 10 લાખથી ઘણી ઓછી

Next Post

છેલ્લા 5 દિવસમાં ટાટાની આ કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો બમ્પર ઉછાળો

aaspassdaily

aaspassdaily

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
છેલ્લા 5 દિવસમાં ટાટાની આ કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો બમ્પર ઉછાળો

છેલ્લા 5 દિવસમાં ટાટાની આ કંપનીના શેરમાં લગભગ 5 ટકાનો બમ્પર ઉછાળો

આ 8 કંપનીઓ આપવા જઈ રહી છે ડિવિડન્ડની ભેટ, એક્સ-ડિવિડન્ડની તારીખ આ અઠવાડિયે

આ 8 કંપનીઓ આપવા જઈ રહી છે ડિવિડન્ડની ભેટ, એક્સ-ડિવિડન્ડની તારીખ આ અઠવાડિયે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.