Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home મનોરંજન

12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

aaspassdaily by aaspassdaily
2023-05-11 10:49:43
in મનોરંજન
Share on FacebookShare on Twitter

12 વર્ષની પૂનમ ધિલ્લોનને જોઈને રાજેશ ખન્નાએ કહ્યું- તું બનીશ મારી હીરોઈન, અભિનેત્રીએ આપ્યો આ જવાબ

80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી પૂનમ ધિલ્લોન માત્ર 15 વર્ષની ઉંમરમાં સ્ટાર બની ગઈ હતી.. પૂનમ એટલી બોલ્ડ હતી કે તેણે યશ ચોપરા સામે ફિલ્મ કરવા માટે એક શરત મૂકી હતી. ત્યારે એક વખત એવું પણ બન્યું કે જ્યારે તેણીએ તેના બેવફા પતિ શબક શિખવવાનું નક્કી કર્યું ત્યારે તેને એક્સ્ટ્રા-મેરિટલ અફેરનો આશરો લીધો. 13 વર્ષની ઉંમરે પૂનમ ધિલ્લોન મિત્રોના કહેવા પર રાજેશ ખન્નાની શૂટિંગ જોવા આવી હતી. રાજેશની નજર પડતાં જ તેણે પૂનમને નજીક બોલાવી કહ્યું, તારી આંખો ખૂબ જ સુંદર છે, તું ફિલ્મોમાં કામ કરીશ.

પૂનમે રાજેશ ખન્નાની ઓફર ઠુકરાવી દીધી હતી
ગભરાયેલી પૂનમે જવાબ આપ્યો, હું હજી નાની છું અને અભ્યાસ કરી રહી છું, ફિલ્મોમાં કામ નહીં કરું. 1978 માં, પૂનમે મિસ યંગ ઈન્ડિયા શો જોવા માટે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લીધો અને જીતી. અહીં જ યશ ચોપરાની નજર તેમના પર પડી અને તેમને ફિલ્મ ત્રિશુલની ઓફર મળી. પૂનમે પહેલા ના પાડી અને પછી શરત મૂકી. પૂનમની શરત હતી કે તે શાળાની રજાઓમાં જ શૂટિંગ કરશે જેથી તેના અભ્યાસ પર અસર ન પડે. પૂનમ જ્યારે ફિલ્મોમાં આવી ત્યારે તેની સુંદરતાના ખૂબ વખાણ થયા હતા.

પતિને પાઠ ભણાવવા શરૂ કર્યું હતુ અફરે..
1988માં નિર્માતા અશોક ઠાકરિયાને પૂનમ સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કરી લીધા, જેના કારણે તેઓ બે બાળકોના માતા-પિતા બન્યા. 1994માં જ્યારે પૂનમને ખબર પડી કે તેના પતિનું અન્ય મહિલા સાથે અફેર છે, તેણે પોતે જ તેના પતિનો બદલો લેવા એક્સ્ટ્રા મેરિટલ અફેર શરૂ કરી દીધું. જો કે તે માત્ર દેખાડો હતો, પરંતુ આ વસ્તુથી કોઈ ખાસ ફાયદો થયો ન હતો. આખરે 1997માં પૂનમના છૂટાછેડા થઈ ગયા. ફિલ્મો ઉપરાંત પૂનમ ઘણા ટીવી શોનો પણ ભાગ રહી ચુકી છે. બોલિવૂડમાં વેનિટી વેનનો ટ્રેન્ડ લાવવાનો શ્રેય પણ પૂનમને જ જાય છે

Previous Post

Healthy Eating Tips: 30 વર્ષથી વધુ ઉંમરના પુરુષોએ તેમના આહારમાં આ ખોરાકનો સમાવેશ કરવો જોઈએ, જીવનમાં ક્યારેય નહીં થાય કોઈ રોગ!

Next Post

રચ્યો ઈતિહાસ: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય બૉક્સરોએ ત્રણ મેડલ કર્યા પાક્કા

aaspassdaily

aaspassdaily

Related News

બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

બોક્સ ઓફિસ પર સતત ઘટી રહ્યો છે ‘લીઓ’નો ક્રેઝ, જાણો અત્યાર સુધી ફિલ્મે કરી કેટલી કમાણી?

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

હોલિવૂડની જાણિતી સિંગર સેલેના ગોમેઝે છોડી દીધું સોશિયલ મીડિયા! પોસ્ટ કરી કહી આ વાત

October 31, 2023
બાંગ્લાદેશ સામે પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીએ મેળવી આ સિદ્ધિ, બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ
તાજા સમાચાર

થ્રિલર સીરીઝ ‘P.I. Meena’નું શાનદાર ટ્રેલર થયું રિલીઝ, યુઝર્સનો મળ્યો સારો પ્રતિસાદ

October 31, 2023
Next Post
રચ્યો ઈતિહાસ:  વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય બૉક્સરોએ ત્રણ મેડલ કર્યા પાક્કા

રચ્યો ઈતિહાસ: વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય બૉક્સરોએ ત્રણ મેડલ કર્યા પાક્કા

ગોલ્ડન ટેમ્પલ પાસે બ્લાસ્ટ કરનાર  5ની ધરપકડ, 8 બોમ્બ  મળી આવ્યા

ગોલ્ડન ટેમ્પલ પાસે બ્લાસ્ટ કરનાર 5ની ધરપકડ, 8 બોમ્બ મળી આવ્યા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.