Friday, April 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની સેનાની નાપાક યોજના: એલઓસી પર આંતકવાદીઓની ભારે સંખ્યામાં કર્યા ભેગા

ભારત સાથેની નિયંત્રણ રેખા પર અનેક લોન્ચપેડ પર આતંકવાદીઓની મોટી સંખ્યામાં જોવા મળ્યા

aaspassdaily by aaspassdaily
2023-05-12 10:19:05
in આંતરરાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

પાકિસ્તાનમાં ચાલી રહેલી આંતરિક ઉથલપાથલ છતાં ભારત સાથેની નિયંત્રણ રેખા (એલઓસી) પર અનેક લોન્ચપેડ પર આતંકવાદીઓની મોટી સંખ્યામાં જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ‘એવું લાગે છે કે વર્તમાન પરિસ્થિતિમાંથી પણ પાકિસ્તાન સેનાએ તેનો પાઠ નથી શીખ્યો. પાકિસ્તાનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલની ત્યાં આતંકવાદને પ્રાયોજિત સેના પર કોઈ અસર થઈ નથી. એજન્સીઓને માહિતી મળી રહી છે કે મોટી સંખ્યામાં આતંકવાદીઓને કેમ્પોથી એલઓસી પર સ્થિત લોન્ચપેડ પર લાવવામાં આવ્યા છે અને તેઓ ભારતીય વિસ્તારમાં મોકલવાની રાહ જોઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નીલમ વેલી, લીપા વેલી અને જેલમ ખીણમાં આવેલા લોન્ચપેડ પર 10 થી 20 આતંકીઓ ભારત મોકલવાની રાહ જોઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાની નાપાક યોજનાઓ છતાં ભારતીય સુરક્ષા દળો તેમની ગતિવિધિઓ અને તેમના દ્વારા પ્રાયોજિત આતંકવાદી જૂથો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની સેના અને ત્યાંની સરકાર આતંકવાદી જૂથોને સક્રિય કરીને 20 થી 23 મે દરમિયાન કાશ્મીર ઘાટીમાં યોજાનારી જી-20 બેઠકમાં વિક્ષેપ પાડવાનું ષડયંત્ર રચી રહી છે.

Previous Post

મંકિપોક્સ પણ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી, WHO ચીફનું એલાન

Next Post

દૂધની ટ્રકમાંથી 36.96 લાખનો મળી આવ્યો દારૂ,

aaspassdaily

aaspassdaily

Related News

આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
Next Post
દૂધની ટ્રકમાંથી 36.96 લાખનો મળી આવ્યો દારૂ,

દૂધની ટ્રકમાંથી 36.96 લાખનો મળી આવ્યો દારૂ,

કેલિફોર્નિયામાં 5ની તીવ્રતાના  ભૂકંપના આંચકા

કેલિફોર્નિયામાં 5ની તીવ્રતાના ભૂકંપના આંચકા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.