Sunday, June 14, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

મંકિપોક્સ પણ હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી, WHO ચીફનું એલાન

દક્ષિણ આફ્રિકાના દેશોમાં દર વર્ષે હજારો લોકોને મંકીપોક્સનો ચેપ લાગે છે

aaspassdaily by aaspassdaily
2023-05-12 10:18:30
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

એક સમયે દુનિયામાં હાહાકાર મચાવનાર મંકિપોક્સ મંકિપોક્સ હવે કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી રહ્યો. વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ ટેડ્રોસ અધનોમે જાહેર કર્યું છે કે મંકિપોક્સ હવે કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ નથી.
ગત અઠવાડિયે વિશ્વ આરોગ્ય સંગઠનની એક બેઠક મળી હતી જેમાં મંકિપોક્સ કોઈ ગ્લોબલ હેલ્થ ઈમરજન્સ ન હોવાનું અધિકારીઓએ ચીફને જણાવ્યું હતું જે પછી આજે વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફે તેનું એલાન કરી દીધું હતું. ચીફ ટેડ્રોસ અધનોમે કહ્યું કે છેલ્લા 3 મહિનામાં કેસમાં 90 ટકા ઘટાડો થયો છે.
ઉલ્લેખનીય છે કે મંકિપોક્સ 111 દેશોમાં ફેલાયો હતો અને તેને કારણે 140થી વધુ લોકોના મોત થયા હતા. ડબ્લ્યુએચઓના અધિકારી ડેવિડ હેમેને કહ્યું, “એવું લાગે છે કે મનુષ્યમાં સેક્સ દ્વારા મંકીપોક્સ વધુ ફેલાઈ રહ્યો છે અને તેથી જ વિશ્વભરમાં કેસ વધી રહ્યા છે. ડબ્લ્યુએચઓ અનુસાર દક્ષિણ આફ્રિકાના દેશોમાં દર વર્ષે હજારો લોકોને મંકીપોક્સનો ચેપ લાગે છે.

Previous Post

30000 રૂપિયાની માસિક સેલેરી અને પ્રોપર્ટી કરોડોની!

Next Post

પાકિસ્તાની સેનાની નાપાક યોજના: એલઓસી પર આંતકવાદીઓની ભારે સંખ્યામાં કર્યા ભેગા

aaspassdaily

aaspassdaily

Related News

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ
આંતરરાષ્ટ્રીય

ઈરાન સામેની કાર્યવાહીમાં અમેરિકાના સતત બદલાતા વલણથી નેતાન્યાહુ નારાજ

June 13, 2026
ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર
તાજા સમાચાર

ભારતના આર્થિક વૃદ્ધિના આંકડા અને બિઝનેસ બિહેવિયર વચ્ચે મોટું અંતર

June 13, 2026
અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર
આંતરરાષ્ટ્રીય

અમેરિકન સેનાનું વેનેઝુએલામાં સૈન્ય ઓપરેશન : ડ્રગ માફિયા નિનો ગુનેરો ઠાર

June 13, 2026
Next Post
પાકિસ્તાની સેનાની નાપાક યોજના: એલઓસી પર આંતકવાદીઓની ભારે સંખ્યામાં કર્યા ભેગા

પાકિસ્તાની સેનાની નાપાક યોજના: એલઓસી પર આંતકવાદીઓની ભારે સંખ્યામાં કર્યા ભેગા

દૂધની ટ્રકમાંથી 36.96 લાખનો મળી આવ્યો દારૂ,

દૂધની ટ્રકમાંથી 36.96 લાખનો મળી આવ્યો દારૂ,

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.