• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, October 2, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ફ્લાયદુબઈ ઘટના બાદ પાઇલટની સુરક્ષા પર ઊઠ્યા સવાલ

ભારતીય વાયુસેનાના નિવૃત્ત પાઇલટ અને વરિષ્ઠ વિમાન કમાન્ડર વિંગ કમાન્ડર પ્રશાંત કરડેએ આપી ચેતવણી

dharmendravaghela by dharmendravaghela
2026-10-02 11:53:47
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ફ્લાયદુબઈની દુબઈથી તેલ અવીવ જતી ઉડાનમાં બનેલી ગંભીર ઘટના બાદ પાઇલટોના વર્તન અને તેમની વિચારધારાને સમજવા માટે નવી મૂલ્યાંકન પદ્ધતિ આવશ્યકતા હોવાનું મહત્વપૂર્ણ નિવેદન ભારતીય વાયુસેનાના નિવૃત્ત પાઇલટ અને વરિષ્ઠ વિમાન કમાન્ડર વિંગ કમાન્ડર પ્રશાંત કરડેએ આપ્યું છે.
૩૭ વર્ષમાં ૧૬ હજારથી વધુ કલાક ઉડાનનો અનુભવ ધરાવતા કરડેએ જણાવ્યું કે પાઈલટોની પસંદગી પ્રક્રિયા કડક હોવા છતાં વ્યક્તિની વિચારધારા ઉગ્રતાવાદી વલણને સમજવું મુશ્કેલ છે.
કરડેએ જણાવ્યું હતું કે ઉડ્ડયન ક્ષેત્રમાં કામગીરી સાથે નજીકથી સંકળાયેલા પાઈલટો અને અન્ય કર્મચારીઓના વર્તન તથા વલણનું મૂલ્યાંકન અને સતત દેખરેખ રાખવા માટે નવી વ્યવસ્થા સમયની જરૂરિયાત છે. ત્યાં સુધી ઉડ્ડયન ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ આસપાસના લોકો અને તેમના વર્તન અંગે સતર્ક, સક્રિય અને જવાબદાર રહેવું જરૂરી હોવાનું તેમણે કહ્યું હતું.ફ્લાયદુબઈની બોઇંગ ૭૩૭ મેક્સ ઉડાનમાં બનેલી આ ઘટનાએ વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્ર અને ખાસ કરીને પાઈલટ સમુદાયને હચમચાવી દીધો હોવાનું કરડેએ જણાવ્યું હતું. તેમના મતે ઉડ્ડયન સુરક્ષાનું બદલાતું સ્વરૂપ નિષ્ણાતોને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી વિચારવા માટે મજબૂર કરશે.
કરડેએ કોકપિટ સુધી કથિત રીતે હથિયાર પહોંચવાની બાબત પર પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જો સ્વિસ નાઈફ કો-પાઇલટ દ્વારા અંદર લાવવામાં આવ્યું ન હોય તો એરપોર્ટ પર કોઈ સક્રિય ‘ડીપ સ્લીપર સેલ’ હોવાની શક્યતા અંગે પણ તપાસ જરૂરી બની શકે છે. જોકે, આ અંગે વધુ તપાસ બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે. તેમણે સંબંધિત લોકોની સુરક્ષા તપાસ વધુ ઊંડાણપૂર્વક કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે વ્યાવસાયિક વિમાનોમાં સુરક્ષા સંબંધિત સાધનો અને વ્યવસ્થાઓ સતત વધુ વિશ્વસનીય બની રહી છે, પરંતુ હવે કોકપિટમાં રહેલા વ્યક્તિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તેમના મતે તાજેતરની ઘટનાએ કોકપિટની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઊભા કર્યા છે. કરડેએ કોકપિટમાં રાખવામાં આવતી કટોકટીની કુહાડીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આગ જેવી કટોકટી માટે રાખવામાં આવતું આ હળવું વિશેષ સાધન પણ જોખમ ઊભું કરી શકે છે. ફ્લાયદુબઈની ઘટનાના સંદર્ભમાં કોકપિટ સુરક્ષા અને પાઈલટોના વર્તનનું વધુ વ્યાપક મૂલ્યાંકન કરવાની જરૂરિયાત અંગે ચર્ચા શરૂ થઈ છે.

Tags: flight dubai smit macchar
Previous Post

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો

Next Post

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

dharmendravaghela

dharmendravaghela

Related News

3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!
તાજા સમાચાર

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

October 2, 2026
એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો
તાજા સમાચાર

એશિયન ગેમ્સ: તીરંદાજીમાં મહિલા રિકર્વ ટીમે ગોલ્ડ જીત્યો

October 2, 2026
સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત:સાતના મોત
તાજા સમાચાર

સમૃદ્ધિ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત:સાતના મોત

October 2, 2026
Next Post
3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાની પકડાયા!

ત્રણ હજાર કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા પાંચ પાકિસ્તાની 13મી સુધી રિમાન્ડ પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In