Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

G-20ની બેઠકને લઈ દીવમાં તૈયારીઓ

G-20ના અધિકારીઓ સોમનાથ મંદિર જશે અને દર્શન કરી પરત દીવ આવશે

aaspassdaily by aaspassdaily
2023-05-15 10:17:56
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

G-20ની બેઠકને લઈ દીવમાં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. દીવમાં આગામી તા. 17 મેંથી 29 મેં સુધી G-20ની બેઠકો અને ફરવા લાયક સ્થળોની 20 દેશના પ્રતિનિધિ દીવની મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ અહીં તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.દીવના મુખ્ય રસ્તાઓને મઢાવવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ દીવના ફરવા લાયક સ્થળો પર પણ G-20માં આવી રહેલા પ્રતિનિધિઓ જવાના હોવાના કારણે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
દીવમાં તા. 17મેં બાદ તા. 18 અને 19 મેં સુધી G-20ના પ્રતિનિધિઓ રોકાણ કરશે. દીવના શૈક્ષણિક હબ ખાતે મિટિંગ બાદ આઈએનએસ ખુકરી દીવ કિલ્લાની મુલાકાત લેશે. જેને લઈ દીવ પ્રસાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. G-20ના અધિકારીઓ તા. 19ના સોમનાથ મંદિર જશે અને દર્શન કરી પરત દીવ આવશે. દીવના શૈક્ષણિક હબ ખાતે બેઠક યોજાવાની છે. જ્યાં હાલ દરિયાઈ રેતીમાંથી ઇકો ફ્રેન્ડલી તમામ દેશોની વિખ્યાત આકૃતિઓ કન્ડારવામાં આવી રહી છે.

Previous Post

પાકિસ્તાનમાં ચાર વર્ષ યાતના બાદ ગુજરાત પહોંચ્યા 184 માછીમાર

Next Post

આંગડિયા પેઢીની લૂંટ મામલે ફરિયાદી જ નીકળ્યો માસ્ટર માઈન્ડ

aaspassdaily

aaspassdaily

Related News

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા
તાજા સમાચાર

હૈદરાબાદમાં સિગાચી કેમિકલ્સ ફેક્ટરીના ટેન્કરમાં બ્લાસ્ટ : 10ના મોતની આશંકા

June 30, 2025
ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!
આંતરરાષ્ટ્રીય

ભારત-અમેરિકા વેપાર સોદાની શરતો પર સહમત!

June 30, 2025
ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ
તાજા સમાચાર

ગુજરાતથી ઓમાન જતા જહાજમાં લાગી આગ

June 30, 2025
Next Post
આંગડિયા પેઢીની લૂંટ મામલે ફરિયાદી જ નીકળ્યો માસ્ટર માઈન્ડ

આંગડિયા પેઢીની લૂંટ મામલે ફરિયાદી જ નીકળ્યો માસ્ટર માઈન્ડ

ટેરર ફંડિંગ વિરૂદ્ધ જમ્મુ કાશ્મીરના બે જિલ્લામાં 6 સ્થળોએ રેડ

ટેરર ફંડિંગ વિરૂદ્ધ જમ્મુ કાશ્મીરના બે જિલ્લામાં 6 સ્થળોએ રેડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.