Thursday, April 9, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આગામી દિવસોમાં થઈ શકે 46 ડિગ્રી તાપમાન

અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તો 11 શહેરોનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું

aaspassdaily by aaspassdaily
2023-05-15 10:29:33
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ગુજરાતમાં ગરમી કેર વર્તાવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન 41 ડિગ્રીને વટાવી ગયું છે. આકાશમાંથી અગનજ્વાળાઓ વરસી રહી છે. લોકો કામ વિના ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસાન જોવા મળી રહ્યા છે. લોકો ગરમીથી બચવા માટે પંખા અને એસીનો સહારો લઈ રહ્યા છે.
અમદાવાદ, પાટણ અને ભાવનગર રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા છે. 11 શહેરનું તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. અમદાવાદ, ભાવનગર અને પાટણમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં 42.9 ડિગ્રી, હિંમતનગરમાં 42.2 ડિગ્રી, છોટાઉદેપુર અને ડીસામાં નોંધાયું 42 ડિગ્રી, વડોદરામાં 41.8 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, જૂનાગઢમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા જણાવવા આવી રહ્યું છે કે, આજથી ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થશે. જોકે, અમદાવાદવાસીઓને ગરમીથી હાલ કોઈ રાહત નહીં મળે. અમદાવાદમાં 2 દિવસ યલો એલર્ટની આગાહી છે. અમદાવાદમાં 41-42 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગરમીથી હિટ સ્ટ્રોક થયેલા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સિવિલ ખાતે તાત્કાલિક 10 બેડ ઉભા કરાયા છે. બપોરે ગરમીમાં કામ વગર બહાર ન નીકળવા તબીબો દ્વારા અપીલ કરવામાં આવી છે.

Previous Post

ટેરર ફંડિંગ વિરૂદ્ધ જમ્મુ કાશ્મીરના બે જિલ્લામાં 6 સ્થળોએ રેડ

Next Post

સુરત: પિતા ઉછાળીને રમાડી રહ્યા હતા અને ….

aaspassdaily

aaspassdaily

Related News

તાજા સમાચાર

ભારતે યુનાઇટેડ નેશનનના વાર્ષિક આબોહવા પરિવર્તન સંમેલનની યજમાની કરવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો

April 9, 2026
આંતરરાષ્ટ્રીય

ઇરાનના દસ મુદ્દાના પ્રસ્તાવને વ્હાઇટ હાઉસે ડસ્ટબીનમાં ફેંક્યો

April 9, 2026
ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો
આંતરરાષ્ટ્રીય

યુદ્ધવિરામ બાદ ઈરાને હોર્મુઝ ખાડી ખોલી : રૂટ બદલ્યો

April 9, 2026
Next Post
સુરત: પિતા  ઉછાળીને રમાડી રહ્યા હતા અને ….

સુરત: પિતા ઉછાળીને રમાડી રહ્યા હતા અને ....

કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય ખડગે કરશે

કર્ણાટકના નવા મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય ખડગે કરશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.